________________
હિંદના રંગ અને ગીતન શિક્ષણ
(ઈ) ચેાથા એક વિદ્યાર્થી યુ. પી. માં એક એડીગ હાઉસમાં એવુજ કામ કરે છે. (૩) પાંચમા ભાઇ તે સૌથી વિશેષ ભાગ્યશાળી નીવડ્યા છે. તેમણે શાળામાં રહી અધ જીવનમાં શાળામાં અપાતું શિક્ષણ, સંગીત અને દરેક કામ સારી રીતે શીખી શકવાના અ ભ્યાસ પૂરા કરવાના અરસામાં શાળા તરફથી તેમની આંખે નસ્તર મૂકવામાં આવ્યું. પરિણામે તે દેખતા થયા છે. વખત જતે આંખ કેળવાઇ છે તે આજે બીજા દેખતા જેવુ જ તે સારૂં દેખી શકે છે. ગામમાં હરે છે, ફરે છે અને પોતે આ શાળામાં લીધેલા શિક્ષણતે લાભ લઇ, આ શાળાના એક વખતે કામ કરનારા, પ્રા. દેવધરના ભેગા, તેમની મિડયન એકેડેમી ઑફ મ્યુઝીકમાં જોડાઇ, સંગીતશિક્ષકતરીકે કામ કરે છે.
(ઊ) વળી ખીજા ચાર પાંચ જણ, કાઠિયાવાડમાં સ્વતંત્ર સગીત શાળાઓ કાઢી પેાતાનું ગુજરાન નભાવે છે.
W
(ઋ) મુંબઇ તળમાં પણ આ શાળામાંથી પાર ઉતરેલા પારસી, મુસલમાન, ગુજરાતી અને દક્ષિણી વિદ્યાથી એ, એજ પ્રમાણે સંગીતમાં પણ છૂટક ટયુશના આપી, સ્વતંત્ર જીંદગી ગુજારે છે.
(ઋ) મુંબઇની ધી વિકટેરિયા ગાર્ડન્સમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓને તેમનાં સંગીતના કામને અંગે, જલસા કરવાને આમંત્રણ થયેલાં છે. તેવે દરેક પ્રસંગે તેમને પણ દેખતા જેટલુ જ મહેનતાણું અપાયું છે.
૩--આવા વિદ્યાર્થી એને પશ્ચિમમાં જે પ્રકારનું ઉત્તેજન મળે છે, તે ઉત્તેજન આપવામાં આવે તેા, સંગીતમાં તે ઘણું કામ કરી શકે; અને કાણુ જાણે, પ્રભુ કરે તે સંગીતના પ્રદેશમાં દેશસેવાનું એક સમ સાધન હિંદના આંધળાએ પણ નીવડે. ત્યાં તે આંધળાએને જલસાઓમાં જવાને તથા જાહેર સ્થાનેમાં થતાં સ`ગીત વગેરેને લાભ મફત મળે, એ ખાતર અધશાળાઓમાં મત ટીકીટા મેકલવાના રિવાજ દેખાય છે. આ ઉપરાંત સારા સ’ગીતશાસ્ત્રી
એ અધશાળાઓમાં આવી, શાળાના કામને તપાસી, તેમાં યેાગ્ય સૂચનાઓ કરે છે; તથા અંધસંગીતને દરેક પ્રકારે ઉત્તેજન મળે એ દિશામાં અનેક સહાય આપે છે. સારા સારા ગવૈયાએ ને લાભ આ આંધળાએને મળે એમ હિંદ કરે તે?
૪--અગાઉથી ગોઠવણુ કરી હેાય તે, આ શાળાના વિદાથી એ શુભ પ્રસંગે અથવા અહેર કામેમાં જલસાઓ વગેરેમાં હાજરી આપી શકે, એમ વ્યવસ્થા કરી શકાય.
૫--દેશની ઇસ્પિતાલેામાં પીડાતા દરદીએને માટે તેમજ જેલમાં સડતા, કાળથી ફારેગ થયા પછી ફરી પાછા પેાતાની જૂની વૃત્તિએના વિચારમાં ફસાતા, આપણા ભાઇઓને માટે આ શાળાના વિદ્યાર્થી એ અવારનવાર જંઇ જલસા વગેરે કરી શકે. દરદીએને સાજા કરવામાં મનને મજામાં રાખી, કાણ જાણે સંગીત કદાચ દવા જેટલેજ સારા ઉપાય નીવડે, ખાસ કરીને સાજા થતા દરદીઓને જેમને સહવાસની જરૂર જણાતી હેાય, પણ જેમની પાસે જઇ મેસનારા માણસેા, મેાટા શહેરની મુશ્કેલીમાં ન મળે, તેને દરેક પ્રસ ંગે આંધળા બ્લ્યુ કામ ઉપાડી શકે. આ લાગ તેમને અપાય તે ? એમાં એવડા ફાયદા થાય.
૬-મીલે મીલે, કારખાને કારખાને, આવી શાળાઓના વિદ્યાથી ઓ પગારને દિવસે, અથવા રજાના વખતે આવી, સંગીત કરે, કથા વાંચે, કીર્તીત કરે એવી ગેહવણુ કરી હોય તે દારૂ, વગેરે અ ંગે ખરખાદ થતા દેશના અઢળક ધનને રોકાવામાં, મજૂરાના મગજને મઝા કરાવવામાં આરામ આપી તેમને નવું કામ કરવાને વધારે ઝડપથી તૈયાર થવામાં આવા સંગીત વગેરેની યાજના ખાસ મદદ કરે, એ બનવાજોગ છે. આ દિશામાં દેશ દષ્ટિ દોડાવે તે?
૭-દેખતાઓના સંગીતને માટે જેમ નેાટેશન છે, તેમ આંધળાઓને માટે પણ તેમની લીપીમાં નેટેશન ઉતાર્યુ. છે. અધશાળાઓમાં સારાં સારાં ગીતા, ભજતા, કીતે, સંગીતા વગેરેનાં પુસ્તકે તેમના કર્તાઓ વગેરે તરફ્થી મેફિલવામાં આવે તથા તે અધ ભાષામાં ઉતારવાને માટે ગાઠવણ થાય તે દેશમાં અંધ એવા શું કામ કરે છે તે જોવાની નવીજ તક મળે. આ દિશામાં ઘણું કામ થાય એમ છે, પણ આજે તે! આ લેખ અહીંજ અટકાવીશું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com