________________
હિંદના અંધે અને સંગીતનુ' શિક્ષણ ૫૬–હિંદના અંધા અને સંગીતનું શિક્ષણ
૧૧૩
૧૮૯૪ માં મારા મુરબ્બી મેાટાભાઇ દા. નીલકંદરાયને આંખે એકાએક અડચણુ આવી. પરિણામે એમને અને સાથે સાથે મારે પણ બ્રેઇલ-ઈંગ્રેજી અંધ કક્કો-શીખવાની જરૂર • પડી. ખીજ દિવસે અમે, પાડેાશમાંથી એક એક અધ છેાકરીને 'આણી. આમ, અમદાવામાં અમારા ઘરમાંજ પહેલી અંધશાળા ઉધડી. એ હેકરી કઇ ઇંગ્રેજી જાણતી નહેાતી. આથી ગુજરાતી અને દેશી ભાષાને માટે અધ કક્કો' બનાવવાની જરૂર તરતજ જણાઇ. મારા ભાઇની સૂચના પ્રમાણે આમ દેળવણીમાં રસ લેનારા અમે પાંચ ભાએ આ કામમાં વળગ્યા. અહી અમને ઘણી ઘણી મુશ્કેલી જણાઈ. અમે હિંદની, સમજ પડી તેટલી ભાષાના કક્કાની તપાસ કરી. એ સર્વને અનુકૂળ પડે એવા ‘અધ કક્કો' અંગ્રેજી બ્રેઇલને ધોરણે બનાવાય તે, એક સામાન્ય, કક્કો ભાષાપરત્વે જોતા થાડાકજ ફેરફાર સાથે હિંદને માટે સર્વસામાન્ય કક્કો નીવડે, એમ અમને લાગ્યું. આમ હિંદમાં ચાલતી ભાષાઓનાં મૂળ અને કક્કાએ તપાસી, અમે ધી ઈંડિયન બ્રેઈલ' અથવા દા. નીલકંદરાયના બ્રેઇલ કક્કાને નામે ઓળખાતા, દેશી ભાષાના કક્કો બનાવ્યા. આ પ્રમાણે ઉભી થયેલી અમદાવાદની આ અંધશાળા આઠ વર્ષ સુધી અમદાવાદમાં જામી. કાળ જતે, ખીલતી ખીલતી તે અમારા ઘરમાંથી નીકળી, સાનિક સેવાને વધારે અનુકૂળ થઇ પડે તેમ, જાહેરમાં આવતાં, હવે તે ગુ. વ. સેાસાટીવાળા હીમાભાઈ ઇન્સ્ટીટયુટના નીચેના ભાગમાં બેસવા લાગી. આ અરસામાં મર્હુમ મહારાણી વિકટેરિયાના સ્મારકમાં મુંબમાં, એક સારી રકમ ભેગી થઇ. એ ક્રૂડની કમિટીની ઇચ્છાનુસાર, આઠ વર્ષ પછી, આ અમદાવાદની આખી અ`ધશાળા મુંબઈ આવી અને ધી વિકટેારિયા મેમેરિયલ અધશાળા અની. અહીં દા. નીલક‘રાયે, ૧૯૦૨ થી ૧૯૨૨ માં તેમનુ' અવસાન થયું ત્યાંસુધી, એકસરખુ સારૂ કામ કર્યું. આમ આ અંધશાળા મુંબમાં દિવસે દિવસે વિકાસ પામી.
આ તમામ કાળ, મારા ભાઇને લીધે, મારે પણ અધેાના સંબંધમાં રહેવાનું થયું. આ પ્રમાણે ૩૪ વર્ષ થયાં, મને આંધળાએને લગતા અનેક વિષયેા વાંચવાને, તેમને લગતા અનેક પ્રશ્નોને વિચાર કરવાના તથા તે પ્રશ્નોના ઉકેલ કરવાના, તેમજ અધાપે। અને આંધળાનાં દુ:ખ જોવાને અવકાશ મળ્યા. મારા ભાઈના અવસાન પછી, તેમનું કામ ક્રાઇ ઉપાડી લે એવું માણસ ન મળવાથી શાળામાં પડતી અડચણ દૂર કરવાને તથા મારા ભાઇએ મૂકી દીધેલુ કામ ત્યાંથી આગળ ચલાવવાને માટે શાળા તરફથી મને સૂચના થઇ. શાળા તરફને પુષ્કળ આગ્રહ, મારા અધભાઓ સાથેને પરિચય તથા મારા ભાઇએ શરૂ કરેલું કામ બગડતું અટકે તે માટે તેને ઉપાડી લઇ આગળ ચલાવવાને માટે થતી માગણી લક્ષમાં લઇ મેં તે બેજો સ્વીકાર્યો છે. આમ છેલ્લાં પાંચ વર્ષથી હું અધભાઇએના સબંધમાં વિશેષ આવ્યે। .. આજે હું તેમના પ્રશ્નોમાં ખાસ સ્વાર્થ ધરાવું છું. એ પ્રશ્નોને જેમ બને તેમ ચર્ચાવા એ મારી કુજ સમજું છું. આ સંજોગા ધ્યાનમાં લઇ વાચકાને નીચેની ખાતાને વિચાર કરવા વિનવવા પ્રેરાઉં છું. ૧-આ શાળાના એક ઉદ્દેશ આંધળાએતે શાસ્ત્રીય ધેારણે સ`ગીત શીખવવાના છે. આ વિષેના શાળાને અનુભવ નીચે નાં છુંઃ—
(અ) દશ વર્ષોંની અંદરના છેાકરાએ પણુ, શરીર અને સુદ્ધિ સારાં હેાય તે ગાવાનું, તાલ આપવાનું અને વાજીંત્ર વગાડવાનું શિક્ષણ સારી રીતે શરૂ કરી શકે છે.
(આ) સંગીત અને રૂચે છે.
(૪) સૂર મેાઢ કાઢતાં તથા સા–રી-મ-મ અને તેના પલટા શીખતાં આંધળાઓને અંધાપાને લીધે કાઇ પણ પ્રકારની ખાસ અડચણ નડતી નથી.
(ઈ) તાલ, માત્રા, સૂર વગેરે આંધળાએ પણ દેખતા માફકજ સમજે છે.
(૩) વાજી ંત્ર શીખવાને માટે ખાસ વખત થાય, તે પહેલાં ધણા વખત અગાઉ, આ વિદ્યાર્થી
શુ. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com