________________
જીલસ મહુ-ભાગ ત્રીજો
ખીજું આપણા દેશમાં હાલમાં સ્કૂલો તેમજ કાલેજોમાં યુવાને અને યુવતીએને ભેગા બેસાડી ભણાવવામાં આવે છે, તેના સબંધમાં અનુભવ થવા પછી કેટલાકના લક્ષમાં એમ આવ્યું છે કે, યુવાનેા અને યુવતીઓ માટેની શિક્ષણ આપનારી સસ્થાએ જૂદી જૂદી હેવી ઇષ્ટ છે. કારણ કે શીખવવામાં આવતા અભ્યાસના વિષયે ધંધાને માટે યુવાનેને ઉપયેાગમાં આવે એમ કેટલેક અંશે હાય છે, જ્યારે યુવતીઓને સામાન્ય જ્ઞાન મેળવવાનું હેાવાથી તેમને માટે શિક્ષણ આપનારી સંસ્થાએ જૂદી હૈાય તે તે તેમને ઉપયેાગી વિષયેાજ શીખવવાની વ્યવસ્થા રાખવામાં આવવાથી વધારે લાભદાયક થઇ શકે. દેશના યુવાને અને યુવતીએ ભવિષ્યનાં માતાપિતા છે અને ગૃહસ્થાશ્રમમાં એક રથના એ પૈડા જેવાં હોવાથી, જેમ એક પૈડુ ખરાબર ન હેાય તે ગમે તેવે સારા રથ હોય તેપણ તે ચાલી શકતેા નથી, તેમ તેમને ગૃહસ્થાશ્રમરૂપી રથ-સંસારવ્યવહાર સુખરૂપ ચાલી શકતા નથી અને તેથી આખુ જીવન ખન્નેનું કલેશમય અને દુ:ખી અવસ્થામાં જાય છે. આથી યુવતીએને અપાતા શિક્ષણસંબંધી જણાવવું જોઇએ કે, તેમતે અપાતું શિક્ષણ શ્રેણી મેાટી ઉંમરની થવા છતાં પૂરૂં થતું નથી, અધવચ છેાડી દેવું પડે છે. તેના કરતાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવા લાયક થતાં સુધીમાંજ સાધારણ રીતે સ્વભાષાનું સારૂં જ્ઞાન તથા અંગ્રેજી અને સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન, પતિવ્રતાધમ તથા ગૃહવ્યવસ્થાસબંધીનું જ્ઞાન; તેમજ સાથે સંસારવ્યવહારમાં માતાપિતા, પતિ, સસરા, સાસુ તેમજ વડીલેાની સાથે કેમ વર્તવું-એમના પ્રત્યેની ફરજોસંબંધીનું જ્ઞાન આપવું. વળી પિયરમાં માતાપિતા અને સાસરે સાસુ-સસરાની આજ્ઞા પ્રમાણે ધુમ ચાલવું; એટલુ જ નહિ પરંતુ હાલમાં શિક્ષિત યુવતીએ પેાતાના પતિને પેાતાને વિચાર પ્રમાણે ચલાવે છે એમ ન કરતાં પતિના વિચારને અનુકૂળ રહીઆજ્ઞા માની પોતાને ગૃહસ્થાશ્રમ, દાંભિક મોટાઈમાં ન તણાતાં પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે સાદાઇથી રહી કરકસરથી કેમ ચલાવવા તેજ જાણવુ ખાસ અગત્યનુ છે. પાશ્ચાત્ય દેશોમાં - એને ઘણું માન આપવામાં આવે છે, એમ કહેવામાં આવે છે; પરંતુ આપણા હિંદુધર્માંમાં સ્ત્રીઆને આછું માન અપાતું નથી. તેમના સિવાય ધર્મ સંબંધીની કાઈ પણ ક્રિયા ભાગ્યેજ કરી શકાય છે; તેમજ સંસારવ્યવહારમાં પણ સ્ત્રીએનાજ વિચાર પ્રમાણે ગમે તેવા મેટા સુધરેલા પુરુષાને પણ મેાટેભાગે પેાતાના સુધરેલા વિચારેાની વિરુદ્ધ ચાલવુ પડે છે. યુવતીએ! મેં જે ભવિષ્યની માતાએ છે, તેમણે પેાતાના સૌદર્યની શોભા વસ્ત્રાલંકારા પહેરી લેાકાને દેખાડવામાં ન માનતાં પેાતાના ધમ અને નીતિસ ંબંધીના ઉચ્ચ ગુણે! ધરાવી, કુંટુબમાં સમભાવશીલ રહી, નિયમિત આહારવિહાર કરી, શરીરની તંદુરસ્તી જાળવીને પેાતાનાં સંતાનેાની તંદુરસ્તી બાળપણમાં જાળવે અને પુરસદને વખત નકામા ગામગપાટા ઢોકવાનું ન રાખતાં આપણા રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક પવિત્ર ગ્રંથામાંથી ધર્મ સંબધી જ્ઞાન આપનારી, નીતિસ બધી જ્ઞાન આપનારી તેમજ વીરતા ઉપજાવે તેવી કથાએ, સ્વરાજ્યસ`સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની માતા જીજાબાદની પેઠે જાણીને પાતાનાં સતેને ને તેમની બાલ્યાવસ્થામાં ઉચ્ચ ચારિત્ર ઘડનારૂં શિક્ષણ આપે ત્યારેજ આપણા દેશની ધાર્મિક અને સામાજિક ઉન્નતિ થશે.
વળી નવરાત્રના દિવસેામાં તેમજ અન્ય પ્રસંગોએ ગવાતા ગરબાએ અને રાસે ધમ અને નીતિસંબંધીનું ભાન કરાવે તેવા મેઢે કરાવી ગવડાવાય તે તે સમાજને ઘણા લાભ કરી શકે એ. ચેક્કસ છે. મનુસ્મૃતિના ૫ મા અધ્યાયમાં કહ્યું છે કે:--
સ્ત્રીએ સદાય અત્યંત આનંદમાં રહેવું; ઘરના કામકાજમાં ચતુરાઈ રાખવી,ધરની સર્વ સામગ્રીએને ઝાડી ઝુડીને સાફ રાખવી અને ધરખચમાં ખુલ્લા હાથથી રહેવું નહિ, એટલે કકસર કરવી.
હિ દુધમ માં બ્રહ્મચર્યોશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ, એમ ચાર આશ્રમેા કહેલા છે. તેમાં ગૃહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ અને અત્યંત ઉપયોગી ગણવામાં આવ્યા છે, તેથી તે સુખરૂપ અને પરાપકારી ક્રમ થઇ શકે, તે સંબંધીનું જ્ઞાન પણ આપણા સંસાર-વ્યવહારમાં અત્યંત ઉપયેાગી હાવાથી આપણે અવશ્ય મેળવવાનુ લક્ષમાં રાખવું જોઇએ.
(સંદેશના’ ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક-શ્રી. રતિલાલ મનસુખરામ પટેલ)
.
૧૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com