________________
હિંદુ વિધવાઓના નાદ
પર–સમઢિયાળા–મેઢાના એકદેવતુલ્ય દરબાર
૧૦૩
આં ગામ ( કાઠિયાવાડમાં ગાયકવાડના ખાંભા મહાલના) અસલ તેા વાળા દરબારનુ હતું. પણ પછી ગાયકવાડ સરકારે તે હાથ કર્યું છે. અહીં દ. એઢાવાળા અને ૬. વસ્તાવાળા જેવા ભડ પુરુષા પાકયા છે. આ ગામમાં, વાઢકાપના નિષ્ણાત દાક્તરેશને પણ એક નવું જોવા જાણવાનુ' આપે એવી એક સુંદર વસ્તુ મેં જોઈ. અહીં ગેાલવાળા કરીને એક વયેવૃદ્ધ કાઠી દરબાર છે. તેમણે કાઇ નિશાળ ક્લેઇ નથી, તે પછી મેડીકલ કૅાલેજનું નામ સરખુ પણુ કયાંથી સાંભળ્યું હાય ? છતાં તે ગાય, ભેંસ, ગાડર, બકરાં વગેરેનું-અરે, બૈરાંનું પણ-આડું ભાગી શકે છે. જો ઢારના પેટમાં પાડરૂં મરી ગયું જણાય અને આખે આખું નીકળી નજ શકે તેમ દેખાય, તેા માત્ર હજામના દેશી સરૈયાવડે તે વાછરૂ-પાડના ઢારના પેટમાંજ કકડા કરી કાઢી લે છે. આવી રીતે તે તેમણે કેટલીયે ભેંસે ને ગૌમાતાએ ઉગારી છે; અને દરખાર ગેાલણવાળા આ કામને શા બદલે લે છે તે દાક્તર સાહેખેને જાણવું છે ? ગાલણુભાઇને ત્યાં વાલેશરી સગાં આવ્યાં હોય તે કઈ અજાણ્યા માણસ આવી એકલી નાખે કે, બાપુ ! મારી ગાયને આડું આવ્યું છે, ગાયમાતા મરૂં મરૂં થઇ છે.' તે આ સાંભળતાંજ ભાણામાંથી માંમાં મૂકવા ઉપાડેલેા કાળિયા એમને રામ બને છે. બસ, તરતજ હાથ ધેાઇ, ઘરના ઉંટ કે ઘેાડ઼ાપર પલાણ નાખી, તે પેલાને ગામ જાય છે. ઢે!રનું આડુ ભાગે છે તે પછી તરતજ તે ગામનું પાણી પણ પીધા વગર પેાતાને ઘેર આવી જમે છે. જે ગામ તે આવા કામે જાય, તે કામ પૂરતું તેમને અન્નજળ પણ નથી ખપતું. પછી ઢારના માલીક પાસેથી મેટરભાડુ, ટપ્પાભાડુ, વીઝીટ-પી, પટાવાળાના વેરા, કાચા ખર્ચ વગેરે આજના દાક્તર સાહેબે તરફથી વસુલ થતી પી લેવાનું તે ક્યાં રહ્યું ? દરબાર ગાલણુભાઇ વૃદ્ધ છેઃ તે તેમની આ કળા કાને શીખવાડતા જાય, અગર ઘેાડા કેળવાયેલા યુવાનેા આ કળા હાથ કરવા આ ગામમાં આવી તકલીક
તા સારૂં; નહિતર આપણા આવા જૂના ખજાના ધરતી માતાના પેટમાંજ દટાઈ જશે-અને પછી તે। એને ફરીથી પત્તો લાગે ત્યારે ખરે ! આ ગામમાં એક બીજું પણ સુંદર દૃશ્ય જોયું. આ તરફના ચીભડીયા તડના ઔદીચ્ય બ્રાહ્મણાનું એક તાલુકા-મંડળ અહીં મળેલું, તેમાં તેએ વિધવા બહેનેાની ખાસ સંભાળ લે છે; તેમજ જ્ઞાતિમાં કન્યાવિક્રય તે બાળલગ્ના ન થાય તેવી સાવચેતી સખે છે, તેવું દર્શાવતાં સીધાં કાર્યો તેની કાર્યવાહીમાં ષ્ટિગાચર થયાં. બધા બ્રાહ્મણ્ણા અને વિષ્ણુકા આવા પથ પકડે તેા કેવું સારૂં !
(‘સૌરાષ્ટ્ર' તા. ૮-૧૦-૧૯૨૭ના અંકમાં લેખક ‘પ્રવાસી')
૫૩–હિંદુ વિધવાના આનાદ સમાજના નેતાએ કાન ઉધાડા !
( હિંદુ સમાજમાં ફરજિયાત વૈધયની ધાણીમાં કચડાતી અસંખ્ય માળાએને બચાવવા નવજુવાનાએ બહાર પડવાની પારાવાર જરૂર છે.
આજકાલ હિંદુજાતિમાં જેટલી કુપ્રથાએ જડ ઘાલી ગયેલ છે, તે સર્વેમાં વિધવાવિવાહની અટકાયત એ એવી કુરીતિ છે કે જેણે ઉચ્ચ સ્થાને વિરાજી સર્વોપરિ સત્તા ભાગવતી હિંદુજાતિને વિનાશ કર્યો છે. પરદેશીઓનાં શસ્ત્રખળથી, આ સંસ્કૃતિને અખંડ રાખતી હિંદુજાતિને એટલું નુકસાન નથી પહોંચ્યું જેટલું બાળવિધવાઓને પરાણે વિધવા રાખવાની કુપ્રણાલીએ પહેાંચાડયું છે. અરે! વિવાહ એ કયું જનાવર હશે ? એ પાંચ વર્ષની દૂધપીતી ખાળા ન જાણી શકે તેને વૈકુંઠના વારસદારા (!) કસાઈવાડે જેમ ગરીબ ગાયને મૂકી આવે, તેવી રીતે પિતાતુલ્ય સામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com