________________
વાચનના ઉત્તમ લાભ કેવી રીતે લઈ શકાય ?
ટ
છે, તે તે અન્વ છે; કેમકે વિચાર્યવિના વાંચી જવાય તેવાજ વાચનની આ સમયને ભૂખ છે.
કહેવાનું તાત્પ એમ નથી કે, સ કાઈ વાંચનારે તવશાસ્ત્ર અને ગહન વિચારના ગ્રંથેાજ વાંચવા અને વિચારવા; પરંતુ એવા વિષયેાત્રેયે રેલ્વેની મુસાફરીમાં લઇ જવાને અને વખત ગાળવાને સાથે રાખેલાં વાતા તથા નાટકા કે પેપરના આર્ટિકલેની પેઠે ઉપર ઉપરથી જોઇનેજ હાથ કરી લેવાની આશા રાખવી, કે તે રીતે તે વિષ્ણેાને ચર્ચાયલા જોવાની ઇચ્છા કરવી, એ અતિશય અયેાગ્ય અને હાનિકારક છે. ગહન વિષયાને એ રીતે ચર્ચી શકાતા નથી અને એ રીતે ચર્ચાવાથી તેમનું સંપૂર્ણ જ્ઞાન ન થતાં સમજનારને વિચાર કરવામાં ભૂલ થયા વિના રહેતી નથી. વાચનની જે પતિ પડી ગઇ છે; કથા, વાર્તા, નાટક, ન્યુસપેપર એટલામાંજ વાચનના વિસ્તાર આજકાલ આવી રહ્યો છે; તેથી ગભીર વિષયાની ચર્ચાના અવકાશ જતા રહ્યો છે. આટલુંજ નહિ પણ જે વિષયા રુચિકર વાચનમાં ગણાય છે, તેમાં પણ તેના સ્વરૂપને અનુસરીને કે તેના તલસ્પર્શીને અનુભવીને કાંઈ લખાતું જણાતું નથી.
ગંભીર વિષયેાની ચર્ચાને અભાવે અને ગભીર વિષયાનું વાચન અરુચિકર થવાને લીધે, તથા જે રુચિકર વાચન છે તેમાં પણુ હુ ઉંડાઇ ન હેાવાને લીધે, વાચકાના જીવનમાંથી, વિચારમાંથી, આચારમાંથી, ગાંભીય અને વિવેક પ્રત્યક્ષ રીતે ન્યૂન થતાં જાય છે. આ જગતમાં અવતરીને મરવાની વચમાં જાણે ખાવાપીવા અને મેાજમઝા કરવા વિના બીજું કશું કવ્યજ ન હોય તેવી લઘુતા, ચંચળતા, વિકળતા આપણા વાચકાના અંગમાં વારંવાર જણાય છે; અને અભિમાન તથા સંકુચિત મને અને વિચાર સાથે સ્વચ્છદિતા, ગમ્મત, મેાજ, એજ સત્ર નિયામક થઇ ગયાં હેાય એવુ ખેદકારક ભાન વિચારવાનને થયા વિના રહેતું નથી. જીવન અને તેના ઉપયાગ અને નિર્વાહ તથા મહત્કાર્યોમાં પ્રવેશ કરવાનાં સાહસ, સ્વાર્પણ અને આગ્રહ પોતાના ચારિત્રમાં પ્રતિક્ષણે દર્શાવવાં, એ વાતજ જાણે આપણા વાચકેાના લક્ષમાં ન હોય, કાર્યસિદ્ધિને રહસ્યમા ગભીર વિચાર છે એનુ જાણે વિસ્મરણુજ થઇ ગયું હેાય, તેવું વર્તમાન સમયના વાચનની સ્થિતિથી જણાઇ આવે છે.
આપણા દેશમાંજ આમ થયું છે એમ નથી; યૂરોપ અને અમેરિકામાં પણ દેશની ઉન્નતિના સ્વરૂપને સમજનારા વિચારવાન પુરુષો આવાજ પ્રકારની ફરિયાદ કરે છે. વરાળયંત્ર, વિજળી અને ચુંબકની પાંખે ઉપર ઉડતા અને મહાલક્ષ્મીની પ્રતિમાના પ્રતાપમાં ઝંખવાઇ ગયેલા આ સમયને પેાતાનાં અંતઃકરણ અને શ્રુદ્ધિમાં પણ વરાળયંત્ર, વિજળી અને ચુંબકનાં સાધનાથી વિચારવાના અને નિણૅય કરવાના પ્રકાર જોઇએ છીએ. આમ હેાવાથી આજ તમને એવાં સ્ત્રીપુરુષા બહુ જડશે કે જેમણે ધણાં શાસ્ત્રો, ઘણા ગ્રંથે!, ધણા વિચારેાનાં મેટાં, પૂછડાં-ગમે તે પણ કાંઇક ને કાંઇક નણ્યાં હેાય; પરંતુ એવાં જન તેા અતિ વિરલ જડશે કે જેને કાઇ એક વિષયનુ તેના મૂળથી પરિપાકપર્યંત સાંગાપાંગ યથા જ્ઞાન હોય. આથી કરીને આ સમયનુ જીવન કેવળ એક રમત જેવું, નકામું, હલકું અને સ્વાર્થી થઇ ગયું છે. જ્યાં જોઇએ ત્યાં રમતગમતની મ`ડળીઓ, ક્લમે, સાસાઇટીએ છે; અને વિદ્યા કે જ્ઞાનના ગ'ભીર વિસ્તારમાટેનાં તેવાં સ્થાન અન્ય દેશમાં ક્વચિત્ કચિત દેખાય છે; તથાપિ આપણા ભરતખંડમાં તે એક પણ નથી, એ અતિશય શાકજનક દશા છે. વિદ્યવિનેદ અને શાસ્ત્રચર્ચા, એ તે એક અનાદરના વિષય છે. પ્લાનટેનિસ, બિઝિક, ક્રિકેટ, ચહાપાણી, જ્યાા અને વચમાં વચમાં નાટકાનાં “ગાયના” એ આજકાલના વિદ્યાના ઉપાસકાના શાખ છે.
પાન-પાનના જે પ્રાચીન સોંપ્રદાય હતા તેના તે અત્યંત ઉચ્છેદ થયેા છે, અને આજ એક શતકથી પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવથી આપણે વાંચતા અને લખતા થયા છતાં એક પણ શુદ્ધ પ્રતિભાવાળા (એરીજીનલ) લેખ ઉપજાવી શક્યા નથી ! આપણું વાચન એજ આપણા જીવનનું ખરૂં પ્રતિબિંબ છે; માણસ કૈાની કાની સાથે રહે છે તે શું વાંચે છે તે કહેા, એટલે તે કેવા છે એ કહી શકાશે, એમ જે જ્ઞાનીએ કહ્યું છે તેણે સત્યજ કહ્યું છે.
(સ્વ॰ મણિલાલ ન॰ વિકૃત ‘સુદર્શન ગદ્ય વિલે'માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com