________________
પ્રજાપ્રાણના વિનિપાત પેાલક' કે કમખા ?
માણસા સાધારણ રીતે શરીરને સુરક્ષિત રાખવાને માટે કપડાં પહેરે છે. જંગલી અવસ્થામાં આપણે કપડાંને બહુજ ઉપયેાગ કરતાં ! હવે સુધારાના વહેનમાં જરૂર કરતાં વધારે કપડાં શરીર ઉપર ઘાલવા મડચા છીએ. પિરણામે ધણાં દરદ થવા લાગ્યાં છે. અને ચામડીની ‘ સન ભાથ’ આપવાની ભલામણેા ચૂરાદિ દેશમાં થવા લાગી છે. ઉપરાંત જર્મીની આદિ દેશમાં તેા નગ્નાવસ્થામાં રહેનારાઓની મડળીએ સ્થપા છે. તે આપણા પુરુષવમાં કપડાંમાં યૂરોપની નકલ થવા લાગી છે. જ્યાં એક ખાદીના ઝભ્ભા અનેએક ખાદીની પેતડીથી ચાલે ત્યાં કૈટપાટલુન, શ, જેકેટ, અંડરવેર વગેરે અનેક કપડાં પહેરી શરીરને કુદરતી હવાયી દૂર રાખીએ ઇ.એ. સ્ત્રીએ તે ફેશનમાં લાઈ જાય તેવે! તેમને કુદરતી સ્વભાવ હોય છે; એટલે આંધળુ અનુકરણ કરવામાં તે બુદ્ધિના બીલકુલ ઉપયેગકરતીજ નથી. એક સ્ત્રીએ અમુક ફેશનનું કપડું લીધું એટલે બીજી પેાતાના ધણીને જીવ ખાને પણ તેવી ફેશન ઘરમાં ઘાલવાનીજ. પછી ભલેને પતિ બિચારા પાંચ પૈસા પણ કમાઇ શકતા ન હોય ! આવી રીતે આપણી સ્ત્ર એના પહેરવેશમાં પેલ એ ઘ ઘાલ્યું છે. અગાઉના જમાનામાં કમખા કે ચોળી પહેરવામાં આવતી. હજુ પણ સુધારાની સરહદ નહિ હેનરી એમાં આ જાતનો પહેરવેશ કમખા, કાંચળી, ચેાળી વગેરે નજરે પડે છે. શાસ્ત્રીય ષ્ટિએ ડૉક્ટરોએ એવા અભિપ્રાય જાહેર કર્યો છે કે, પેાલકાં પહેરવાથી છાતી-સ્તન-તે બહુ લટકવું પડે છે. આવી રીતે રહેવાથી સ્તનની અંદરની દૂધની નળીએ લંબાઈ જાય છે. સાધારણ રીતે લટકતા સ્તનવાળી એની ધાયમાંથી દૂધ બહુ નીકળતું નથી અને તેને સ્તનના રાગે થઈ આવે છે, આટલા માટેજ આપણા બાપદાદાએ કમખા કે ચાળી શોધી હતી, કે જેથી સ્તન બરાબર જગ્યાએ રહે. ખાસ કરીને જે નાના બાળકવાળી સ્ત્રી કમખો કે ચાળી ન પડે, તે તેની ધાય દૂધના વજનથી ટકતી રહેવાને લીધે દૂધની નળીએ તણાઇને સાંકડી થઇ જાય છે અને દૂધની આવક ધ થઇ જાય છે. પછી બાળકને શીશીથી દૂધ પાવાની અને આયાએ રાખવાની ફરજ ઉત્પન્ન થાય છે. આવા આપણા સાધારણ વાંધાને લીધેજ બચ્ચાંએનું મરણપ્રમાણ વધી પડે છે. જે સ્ત્રીએ કમખા કે ચાળી પહેરે છે. તેની છાતી મજબૂત અને ઉંચી હેાય છે, જ્યારે દ્વાક કે પોલકાં પહેરનારની છાતી તદ્દન સપાટ હોય છે. ફેશનમાં તણાઇ જતી સ્ત્રીએ કાંઇક સમજે અને શરીરરક્ષણને વિચાર કરી વસ્ત્રો ધારણ કરે તે સારૂં !
Tr
૧૯૭
પ્રજાપ્રાણને વિનિપાત
(વૈદ્યકલ્પતરુ-આકટાબર ૧૯૨૬ના અંકમાંથી )
માતૃશ્રૃમિના પ્રેમને લઇને વિલાયતથી હું વારંવાર હિંદુસ્તાનમાં આવું છું અને જોઉં છું તે દશકે દશકે અને પેઢીએ પેઢીએ હિંદને પ્રજાપ્રાણ નિસ્તેજ બનતે જાય છે અને હિંદનું પ્રા-શરીર દુર્મળ બનતું જાય છે. જાહેર પુરુષો અને સરકાર આ દુર્દશા સામે નહિ જુએ તે હિંદનું ભાવી શોચનીયજ નિર્માયું છે,
અત્યારની રાજદ્વારી લડત કરતાં પ્રજાજીવનના સામાજિક અને આર્થિક પ્રતા વધારે મહત્ત્વના ગણાવા બેઇએ. હિંદમાં બાળકનું મરણુપ્રમાણ ભયંકર છે. ાય અને બેરીઆ હિંદની જનતાને વેરાન બનાવી રહ્યા છે. આટલા વેગવત વિનાશનું એકજ કારણ છે અને તે એ છે કે, આપણી પ્રાણશક્તિ ઘણીજ ક્ષણ બની ગઇ છે અને આપણે તદ્દન માયકાંગલા બની ગયા છીએ.
ગરીબાઇ, પૌષ્ટિક ખારાકનો અભાવ, હવા ઉજાશવામાં મકાનની અછત અને પશ્ચિમનું આધળુ' અનુકરણ આપણી પ્રાણશક્તિ હરી રહ્યાં છે. અભ્યાસને મેન્શે, બાળલગ્ન અને સાંસારિક બંધન થી આપણાં બાળકા ક્ષયના ભોગ બની મરે છે; અગર ક્ષણવાળી પ્રજાને વારસા મૂકી જાય છે. હિંદમાં દરવર્ષે ૧૦ લાખ માણસા એકલા ક્ષયથીજ મરે છે. તેને એકજ ઈલાજ છે અને તે એક નાનાં નાનાં ગામડાંઓ વસાવી ત્યાં પ્રકૃતિ દેવીને પ્રસન્ન કરનાર ઉદ્યાના બનાવવાં જોઇએ.
* આ વિષય હિંદુસ્થાન તા. ૧૧-૧૨-૨૬ માંથી લેવામાં આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com