________________
sco
અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા
બધા આનંદ પડશે! અને તેજ દિવસથી ક્લાઈડનાં ભાવિ સ્વપ્નાંઓનુ કેન્દ્રસ્થાન એજ પ્રેરણાએ લઇ લીધું. આલ્બીયન મહાવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવી તેમણે પ્રસિદ્ધ મકફેડનની વ્યાયામશાળામાં કામ કર્યું. તે સમય દરમિયાન કલાઇડે મૅકફેડનના શરીરવિકાસના નિયમે વિષે દૃઢ અભિપ્રાયેા ખાંધી લીધા તે ... જીવનપર્યંત તેમણે આજ લગી સાચવી રાખ્યા છે અને તેમના શિક્ષણકાર્યમાં તે દૃઢ માન્યતાઓને યોગ્ય સ્થાન મળી ગયું છે.
વારસામાં મળેલી કડક મિલ્કતના પર ક્લાઇડે એમના જીવનનાં સ્વપ્નાંઓને કા પ્રદેશ રચવા માંડયા. એમણે આલ્બીયન પાસે ૪૦ એકરનું ખેતર ખરીદ્યું` અને તે પર એક નાનકડું મકાન બધાવ્યું. એ મકાનને એમણે આનંદ કુંજ(ગ્લેંડસમ કૅાટેજ)નું નામ આપ્યું;કારણ કે તેઓ માને છે કે, તે દિવસે તેમના જીવનમાં સર્વોત્તમ આનંદની શરૂઆત કરી દીધી હતી. હજી મકાન તે પૂરું બંધાયું ન હતું એટલામાં કલાઅે શાળા ખાલી અને ત્રણ બાળકને દાખલ કરી દીધા. મકાન બંધાતું તું તે દરમિયાન બાળકા પાસેના તમેલામાં સૂતા. વખત જતાં એમણે તે ખેતર અને મકાન એક મડળને સોંપી દીધાં અને પોતે તે પેલા બાળક જેટલા ગરીબ થઇ રહેવા લાગ્યા! અને જે પુરુષ આવા અલિદાનપર પોતાનું જીવનકાર્યાં શરૂ કરે છે તેની સફળતાવિષે કાઈકનેજ શંકા આવે.
મીશીગાનની અદાલતેાના ન્યાયાધીશે સમજી ગયા કે, સ્ટારની શાળા સુંદર કાર્યો કરી રહી છે. આથી તેમની પાસે આવતા વડી ગયેલા બાળકને તેમણે સ્ટાર પાસે મેકલવા માંડયા, સ્ટારની શાળામાં વિદ્યાર્થીએ ઉભરાવા લાગ્યા, એટલે સ્થળસકાચની મુ ંઝવણ વધતી ગઇ. કલાઇડે બીજું મકાન બાંધવાનું કામ શરૂ કર્યું.... વખત જતાં નાણાં મળી રહેશે એ આશામાં એમણે તે મકાન પાછળ ખર્ચ કરવા માંડયે!; પરતુ આખરે તેા એ ખર્ચો કરતાં હાર ડ!લરનાં દેવુ થઇ ગયુ અને સ્ટાર પાસે તે! કઈ રકમ રહી ન હતી. એક દિવસે તે! એમના ગજવામાં ફક્ત ૨.૪૬ ડૉલરજ રહ્યા. નિરાશ થઈ સ્ટાર વિચાર કરવા લાગ્યા અને એવા પદર પુરુષાની યાદી બનાવી, જે દરેક એમને સે। સેના ડૉલર આપી શકે. એમણે વિચાર કર્યો કે જે આ પંદરમાંથી પાંચ પુરુષા પણ ન આપે તેાયે હાર ડૉલર મળી જશે; પરંતુ કદાચ પાંચથી વધુ ના પાડે તે ? અતે બધાજ ન આપે તેા ?
એડૅલર ઉધરાવવા સ્ટાર તૈયાર થયા એટલામાં ટપાલી આવ્યે અને ટપાલમાંથી હજાર લરને ચૅક નીકળ્યે ! બૅંક મેાકલનાર બડ઼ેન લીલી જી. ન્યુટન હતાં. કાગળમાં લખ્યું હતું કે સ્ટારના કાર્યાંથી તેમને ખૂબ સાપ થયેા હતેા અને જે સ્ટાર સસ્થા પીલાડેલ્ફીઆમાં ખસેડવામાં આવે તે પેાતાનાં સર્વ નાણાં એમાં રાકવા એ બહેન તૈયાર હતાં.
સ્ટારે જવાબ લખ્યા કે, સંસ્થાને શીલાડેલ્ફીઆમાં લઈ જઈ શકાય એમ છે નહિ; અને જો એ શરત સિવાય નાણાંની મદદ એ બહેન તરફથી મળશે તે સંસ્થાના બીજા મકાનને તેમનું નામ આપવામાં આવશે. જ્યારે ટપાલી જવાબ લાવ્યા, ત્યારે લીલી ન્યુટન મરણપથારીપર પડયાં હતાં અને કાગળ વાંચી તરતજ તેમણે એ દ્વાર ડૉલરના બૅંક મેાકલી આપ્યા. લીલી ન્યુટનનું એ છેલ્લું જ કાર્યં હતું. આવી રીતે “ ન્યુટન ડૅાલ ” માં એ બહેનના ડૅલર ખર્ચાયા હતા, જેમણે સ્ટાર અથવા એમની સંસ્થાનાં કદી પણ દર્શીન કર્યાં ન હતાં.
દિવસે પસાર થયા અને સ્ટાર સસ્થાના ફાળામાં ઉમેરે થતા ગયે; પરંતુ એને ખ` તે ફાળાથી કંઇક વધારેજ રહેતે; એટલામાં કાઇ બીજી ભલી બહેને એક નવુ ઘર ખાંધવા નાણાં આપ્યાં. મીશીગાનના કેટલાક પ્રદેશોએ કાયદા પસાર કરી સ્ટાર સંસ્થાના નિભાવમાટે ખાસ નાણાં જૂદાં કાટયાં. “ ગ્રાંડ રેપીડસ ” સંસ્થાનાં બહેન એમીલી વેલ કલાર્ક શાળાના મકાન સારૂ ૩૦,૦૦૦ ડૉલર આપી દીધા. વળી જૂદે જૂદે ઠેકાણેથી ક્નીચર, વાજીંત્રા, ચિત્રા વગેરે ઉપયેાગી વસ્તુએ આવવા માંડી અને સ્ટાર સસ્થા ખીલતી ગઇ. અત્યારે જમીન, મકાન ઇત્યાદિ મિલ્કતના કિ ંમત ૧૫૦,૦૦૦ ડૉલર છે.
ફ્લાઈડ સ્ટારે પ્રથમથીજ એટલું તે સ્પષ્ટ કરી દીધુ છે કે એમની સંસ્થા કષ્ટ દવાખાનું નથી કે જેમાં ગમે તેટલા ખરાબ થઇ ગયેલા બાળકા દાખલ થઇ શકે. દાખલ થતી વખતે દરેક બાળકને બેનેટ ચેન્જેલી માસિક પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. વર્ષસુધી તે કોઈ પણ પ્રકારની ડખલગીરીવિના વડીલ અથવા ન્યાયાધીશને બાળકની સ જવાબદારી સ્ટારને સોંપી દેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com