________________
દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી ક્યારે ગણાય? અર્ધગના આવી છે. એટલું વિચારીને પણ ઘડીભર એ જાતિને માટે તમારા હૈયાને હુંફાળું બનાવીને ચિંતન-મનન કરજે.
X
એટલો વિચાર કરીને હવે આગળ વધે. સંસારસાગરમાં, તમારી ઉપર મોટે ભાગે જેણે આધાર રાખીને સફર આરંભી છે, તે સ્ત્રી પુરૂવર્ગ માટે પદે પદે કેટલી સેવા અને આપભોગની મૂર્તાિ તરીકે દર્શન દે છે, તેનાએ વિચાર કરો. તમારી દાસી, રાયણ, ઘાટણ, ઘેબણ એ બધા વેશ ભજવવા ઉપરાંત, જે સારું, તાજું તે તમને સમર્પણ કરે, ઉતરતી રોટલી તે તમને આપે, પિતે ઠંડી જમે, તમારે વિચાર થાય તેટલી વખત તે રડા બનાવે, ભજીયાં તળી આપે, ચેવડે વધારી આપે અને તે પણ “હું આટલું કરું છું, એવી સહેજ પણ ભાવનાવિના માત્ર પ્રેમથી, નેહથી, ખુશીથી ! એ તો એકલી હિંદુ બાળાજ કરી શકે !
પુરુષ કમાઈ લાવે તે પણ સ્ત્રી જાતિ ઉપર ઉપકાર કરતા હોય એમ મનાવે. સ્ત્રીને કપડાં કે ખાવાનું આપતા હોય તે પણ જાણે કે કેવી ઉદારતાની ખાતર ! સિવાય કાયદાની નજરે એને કશા અધિકાર નહિ. મરજી પડે ત્યારે એક પત્ની જીવતી હોવા છતાં પુરુષ તેની પરવા કર્યાવિના બીજી લાવે, કે તેને કોઈક ત્રીજાના વાંકે છોડી દે! બહુ બહુ તો તેને પેટિયાની અધિકારી ગણવામાં આવે, અને સમાજ તેમજ કાયદે તેને મદદ કરે; અરે ! એટલું જ નહિ પણ પુરુ એ રચેલાં શાસ્ત્રો પણ સ્ત્રીઓની સામે જ !
કાળ. પાણીની કણકથાઓ વાંચીને કંપનારા એ યુવાનો અને પુર! ધનવાન અને સત્તાવાનની હેવાનિયતને અનેકમુખે નિંદનારા ઓ બહાદુર જવામર્દો ! પૃથ્વી ઉપરજ, તમારાં ગુરુ મંદિરોમાં જ, નિરાધાર નારીજાતિ ઉપર, તમારા સમાજ, શાસ્ત્રો અને કાયદાના જોરે, સાતમની આતસબાજી સળગાવવામાં આવે છે; અને તેમાં તમે પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ રીતે ભાગીદાર બનો છે, એનો ખ્યાલ કયારે કરશે ?
સુંદરીસંધને આપભગ તે હજીએ ઉજજ્વળ અને અમર નામનાવતા ગણાવો બાકી છે; સુંદરીએ તે પુરુષ જાતિને ચરણે સર્વાગ સમર્પણ કરી દીધું છે. પોતાની તંદુરસ્તીના ભાગે પણ તે તમારી વંશની વેલને વધતી રાખે છે. તમારા એ ભાવિ વંશજને ઉછેરવા અનેક તપ એજ તપે છે. જે તપ આગળ ઋષિમહર્ષિઓનાં તપ પણ પાછાં પડે; અરે, એટલું જ શું કામ, વધતી વયે તે તમારા સંતાનાં સંતાનને પણ પિતાના વૃદ્ધ ખોળામાં ઉછેરી આપે છે. સદાય તે કરકસર કરતી, પોતાનાં સુખ-સગવડને છેહ દેતી, તમારૂં જ ભલું ચાહતી છેલ્લા શ્વાસ ખેંચે છે.
સ્ત્રી જાતિના સંયમ અને આપભોગ આગળ તે દેવોનેય માથાં નમાવવાં પડે. પુર ઘડેલાં ફરજીયાત બંધનોને મુંગે મોઢે તાબે થતી, મૃત પતિના નામસ્મરણ ઉપરજ અનેક પ્રકારની યાતનાઓ, કષ્ટ, અપમાન અને તપથી જીવન ગાળતી, હિંદુ વિધવાની પવિત્ર મૂર્તિને કઈ શુદ્ધ સ્વરૂપમાં કલ્પી શકે છે? કલ્પી શકે તે તે નારીજાતિને પૂજક, ભક્ત બન્યા વિના ન જ રહે !
• એ હિંદુજાતિના–અરે સમસ્ત માનવજાતિના મહેં! આવી નારીજાતિને તેના વાસ્તવિક અર્થમાં સમજે, સમજીને સત્કારો અને સંસ્કારીને તમારી ઉન્નતિ સાધો !
જીવતાં જે તમારા વંશની વૃદ્ધિ માટે પિતાના રક્તમાંસમાંથી સંતાને સરછને, પિતા કરતાંયે સવાયો બનાવીને કુટુંબને સમર્પે છે, તે જ સ્ત્રીને સંયમ તો જુઓ ! કોઈક રોગને ભોગ બનવાથી–અને સંતાનોત્પત્તિ એ મોટે ભાગે હિંદુ સમાજની લાલસા હોવાથી, તે જાતે જ સાસરીયાંને કે પતિને (સ્ત્રી તરફ કંઈકે માન રાખતા) સમજાવીને, પિતાને શિરે શયનું સાલ સ્વેચ્છાએ સરજવામાં સંતોષ માને છે. પતિ જીવતાં તે તેની સેવામાં જન્મનું સાર્થક્ય ગણે છે. (અત્યારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com