________________
ગ્લેંડસ્ટનનાં કેટલાંક એત્રવના
પશ્ચિામે જેટલા પ્રમાણમાં પુરુષાર્થની સત્તા વધતી જાય છે, તેટલા પ્રમાણમાં પ્રારબ્ધની સત્તા એછી થતી જાય છે.
X
×
એકખીજાથી વિરુદ્ધ કાર્યો કરવાના સમય આવે એ માટું સ`કટ લાગે છે ખરૂં, પરંતુ ખરૂં જોતાં તે! તે એકબીજાથી વિરુદ્ધ હેાતાંજ નથી; કેમકે સઘળાં કન્ય એક અગાધ પરમાત્મામાંથીજ નીકળેલાં છે. પછી દેશ-કાળ ઇત્યાદિ પરત્વે તેના પ્રકારમાં ફેરફાર હોય તેમાં કાંઇ મેાટી વાત નથી.
X
X
ધનાં તત્ત્વા સઘળાં એકજ છે અને તે સર્વને સતું ઐકય થવું સાહજિકજ છે, આ ઐકય સુજાણ અને શકે છે; પરંતુ જ્ઞાનના ગજ તેમાં અંતરાય પાડે છે અને
ર્ડ
X
X
જે જ્ઞાન અંતરની શુભ વૃત્તિને ખીલવી શક્યું નહિ, તે જ્ઞાનને જે જ્ઞાનવડે આપણે આપણી આંતરત્તિનેજ જીતી શક્યા નહિ, તે પદાર્થો જીતતા ચાલીએ છીએ, એવા ગવ રાખવે એ મૂર્ખતાજ છે.
X
X
એકસરખાં માન્ય હાવાથી તેનાવડે. અજાણ વચ્ચે પણ એકસરખું થઇ તેથીજ પથ-પરંપરા વધી છે.
×
ગર્વ કરવા એ વ્ય છે. જ્ઞાનવડે આપણે જગતના
X
X
ખાધેલા અન્નનુ મુખ્ય કામ જેમ શરીરને બળવાન અને ચપળ બનાવવાનું છે, તેમ શિક્ષણનું કામ એ છે કે, તે આપણા મનને ભાગ ભેગવવામાં સયમી, ધારાશક્તિમાં મજબૂત અને સક! ખમવામાં ધીર અને સહનશીલ બનાવે.
×
×
X
ગ્રંથસહવાસ અત્યંત આનદકારક છે. પ્રથા ગોઠવી રાખ્યા હૈાય એવી એરડીમાં ગયા પછી તમે તેને હાથ નહિ લગાડા તેા તે થાજ માનસવાણીથી તમને કહેશે કે, અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યુ છે તે લ્યા અને તેને ઉપયાગ કરેા; એટલે તમારૂં કલ્યાણ થશે. શું આ માનસવાણી ઓછી કિંમતી છે ?
X
X
×
પાપી વિચારે। મનને ખાઇ જાય છે; કેમકે તે એક જબરદસ્ત રાગ છે. તેનું ઔષધ સમસ્ત પૃથ્વીમાં મળી શકતું નથી. ધ શાસ્ત્રમાં લખેલું છે કે, પાપની પાછળ દુ:ખ પણ અવશ્ય આવોજ.. અન્યાયની લડાઇ એ પણ એક ભયંકર પાપ હેાવાથી તેની પાછળ પણ ભયંકર દુઃખ આવવાનુંજ છે.
X
X
*
પેાતાના આયુષ્યને ઉપયોગ જો તમે બહુજ સાવધાનતાથી કરશે, તે ભવિષ્યમાં તે તમને વ્યાજસહિત મળશે અને એટલું બધું ઉપયેગી થઈ પડશે કે, હાલ તે તેનું અનુમાન પણ તમે કરી શકશેા નહિ; પરંતુ એ પ્રમાણે ન કરતાં આયુષ્યને જો તમે વ્યર્થ જવા દેશે। તે તે તમને નુકસાન પણ તમે ધારી શકે! તે કરતાં ઘણુંજ વધારે કરશે.
X
×
×
દેશમાં શાંતિ હેવી એ મેાટું સુખ છે; પરંતુ તે સુખને લીધે નીચે વૃત્તિ ધરાવનારા મનુષ્યાને મેાહ વ્યાપે છે. આ વાત જેમ સ પ્રકારના સુખને લાગુ પડે છે, તેમ આ વાત પણ તેટલીજ ખરી છે કે, યુદ્ઘના તેમજ સંકટના પ્રસ ંગેાને લીધે મનુષ્યેામાં અમૂલ્ય સદ્ગુણા ઉત્પન્ન થઇને વધે છે અને મનુષ્યને હાથે મેટાં મેાટાં કાર્યો થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
×
X
એ નિરંતર લક્ષ્યમાં રાખવું જોઇએ કે, આપણને પ્રથમથી પડેલી ટેવાને રાકવાથી આપણી બુદ્ધિ અને નીતિની વૃત્તિઓ પણ ફેરવાતીજ જાય છે.
*
*
*
એ કદી ભૂલવું જોઇએ નહિ કે, મનુષ્યને આ જગતમાં જે કાર્યો કરવાં પડે છે, તે કરવાના ચેાગ્ય પ્રકારા શીખવવા જેટલું ત્રાસદાયક અને મનુષ્યની શક્તિ ક્ષીણ કરનારૂં બીજું એક પણ કાર્યાં નથી; છતાં પણ આ કાર્ય કેટલાકેા એવું ઉત્તમ સાધી શકે છે કે, તેમની પાછળ તેમનેા
www.umaragyanbhandar.com