________________
અયોગ્ય સમાલોચકો
અહીં દેવી કી સ્મૃતિ ઇન્દૌર રાજ્યને ૨૫ અગસ્ત કે વિશેષ રૂપ સે મનાયી. હમ પ્રત્યેક હિંદુ નામધારી વ્યક્તિ સે આશા કરતે હૈ, કિ વહ ઇન પ્રાતઃસ્મરણીયા દેવી કા ગુણગાન કર ઉનકે ચરિત્ર સે શિક્ષા ગ્રહણ કર અપના જીવન સફલ કરે. હમ ભી પરમાત્મા સે પ્રાર્થના કરતે હૈ, કિ વહ હમારે દેશ મેં ઐસી હી આદર્શ દેવિયાં ઉપન્ન કરે, જિસસે હમેં અપની મા-બહિને કી દશા સુધારને કા અવસર પ્રાપ્ત છે.
ગોવધની ચેળ ઉપર રામબાણ દવા-ડુક્કરનું તેલ
(“શ્રદ્ધાનંદ” ઉપરથી ‘આર્યપ્રકાશના એક અંકમાંથી ) ડુક્કરનું તેલ અનેક પ્રકારના વાતવિકાર વગેરે રોગો ઉપર ઉત્તમ છે, એમ આપણું વૈદકશાસ્ત્રમાં કહેવામાં આવે છે; પણ એ તેલમાં બીજા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો ગુણ છે. ઉત્તરહિંદુસ્થાનના કેટલાક વૈદ્યોએ હવે જાહેર કર્યું છે કે, હાલમાં આપણું મુસલમાન ભાઈઓમાં ગૌવધલાલસાની એળનો વિકાર ઘણો વધી પડેલ છે. એ ચેળ મટાડવાને કરવામાં આવેલા કેટલાક ઉપાયો નિષ્ફળ નીવડ્યા છે; પણ તે રોગ ઉપર ડુક્કરનું તેલ ચોળતાંજ-નહિ માત્ર ડુક્કરના તેલની વાસથીજ-એ ચેળ કેટલેક ઠેકાણે મટી ગઈ છે. નમુનાતરીકે કલકત્તાનેજ દાખલો . ગઈ બકરી ઇદને દિવસે એક મજીદમાં ગૌવધની લાલસા તીવ્ર થઈ પડવાથી મુસલમાનોએ કાપવા માટે ગાય લાવી બાંધી. તેને છોડાવવા માટે મારામારી, કોર્ટના ઝગડા અને તોફાનના ગાંડા ઉપાયો કરી નાહક સેંકડો માણસનાં માથાં ફોડવા કરતાં કેટલાક હિંદુઓએ સરસ યુક્તિ શોધી કાઢી. મજીદની સામે જ શીખેનું ગુરુદ્વાર હતું. એ ગુરુદ્વારમાં શીખોએ એક દુક્કર લાવી બાંધ્યું અને જણવ્યું કે, તમે સુખેથી ગાય કાપ; પણ જેવી તમે અમારી સામે ગાય કાપશે કે તરતજ તેજ વ્યક્તિ સ્વાતંત્ર્યની છરીવડે અમે આ ડુક્કરને કાપી તમારી આંખો ઉઘાડીશું. આ ઉપાય રામબાણ નીવડ્યો. તે ડુક્કરના તેલની વાસની કલ્પનાથીજ ગૌવધલાલસાની ખંજવાળ ઠંડી પડી ગઈ. અત્યાર સુધી પોલીસ પાસે મોટે ભાગે હિંદુઓને જ રોદણાં રડવાં પડતાં હતાં કે, જુઓ મુસલમાને ગાય મારીને અમને ચીઢવે છે, પણ એવું કાંઈ ન કરતાં કલકત્તાના હિંદુઓએ માત્ર વરાહ ભગવાનનીજ આરાધના કરી. આ રામબાણ ઉપાયને લીધે મુસલમાને જ પોલીસ પાસે રડતા જવું પડ્યું કે, જુઓ, હિંદુઓ અમને ચીઢવવા માટે અમારી સામે દુક્કરનું લોહી રેડવાની તૈયારી કરી રહ્યા છે. છેવટે પોલીસે આવી ગાય અને કકર બનેને છેડી મૂકયાં અને ઝગડે મટાડ્યા.
અગ્ય સમાલોચક
( હિંદુપંચ ના એક અંકમાંથી) પુસ્તકે કી સમાલોચના પક્ષપાતરહિત હોગી. આજકલ જે દ્વેષપૂર્ણ સમાજના હેને લગી હૈ, ઉસકા રાસ્તા બંદ હોના ચાહિયે તથા પુસ્તકે યોગ્ય વ્યક્તિ કે હાથ મેં જાની ચાહિયે. પિછલે વર્ષ માધુરી મે પંડિત લજજારામ મહતા કી “વિપત્તિ કી કસોટી” કી સમાજના શ્રીમતી કમલાદેવી શર્મા ને કી થી. શ્રીમતીજી કા નામ, ન તો લેખિકા કી ન સમાલો ચિકા કી સિયત સે હિંદી-સંસાર મેં અભી તક પ્રખ્યાત હુઆ હૈ. અતઃ યહ બાત વિચારણીય છે, કિ મહેતાજી જૈસે વયોવૃદ્ધ તથા સિદ્ધહસ્ત લેખક કી કૃતિ કે સાથ શ્રીમતીજી કહાંતક ન્યાય કર સકતી થી ઔર સંપાદક કે લિયે યહ પુસ્તક શ્રીમતી કે હાથે મેં સમાલોચના કે લિયે દેના કહાં તક ઉપયુક્ત થા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com