________________
૨૩૮
અત ભી હૈ હરિ હી કે દુલારે શિક્ષણની પાઠશાળા ખુલ્લી મૂકવાની જરૂર છે.
ખરી રીતે તે મહાજને આ વાત ઉપાડી લેવી જોઈએ. મહાજન એટલે માત્ર તકરાર પતાવવાનું પંચ; એટલો જ અર્થ થતો હોય તો એ વાત તદ્દન ખોટી છે. મહાજને તો જ્ઞાતિના વિકાસનાં સર્વ સાધન તૈયાર કરી આપવાં જોઈએ. જ્ઞાતિ કેમ ઉન્નતિને શિખરે પહોંચે એના વિચાર, એની એજન એ અને એનો અમલી કાર્યક્રમ યોજવો એ મહાજનનું મુખ્ય કર્તવ્ય છે. સ્થળે સ્થળનાં મહાજને કન્યા કેળવણીને પ્રશ્ન હાથ ધરે એવું કે નહિ ઈ છે ?
જગતમાં એવા પણ પડયા છે કે જે ઓ છોકરીઓને ભણાવવી એટલે એમાં એક પ્રકારનું મોટું નુકસાન માને છે. ભણેલી છોકરીએ. વરને છુપા કાગળ લખે ભણેલી છોકરીએ. પિયરિયે દુ:ખના સમાચાર મોકલે, આવી આવી દલીલ કરનારાઓને દેશમાં તોટો નથી, પણ એ દલીલો પિકળ છે. ભણેલી સ્ત્રી દેશને, જ્ઞાતિને અને સમાજને તારી શકે છે. ભણવું એટલે માત્ર પરીક્ષા
ઓ પાસ કરવી એટલું ન સમજવું. ભણવું એટલે સંસ્કાર પ્રાપ્ત કરવા. એવી સંસ્કાર રેડ- નારી કેળવણીનો પ્રબંધ જ્ઞાતિએ કરે તે જરૂર ગૃહે પૃડે દેવીઓ ને કલોલ થાય. આજે તે ગૃહે
હે શું થાય છે, એ રસૌ કોઈ જાણે છે ?
X
તાવ ક૦-આ ભલામણ અગત્યની દેશસેવા બજાવનારા અને બજાવવા માગનારા દરેક સજજનને માટે સમજવાની છે. ભલામણ માત્ર આ એક જ નહિ પણ એવી ને એવી અતિ અગત્યની બીજી અનેક બાબતે માટે કરી શકાય તેમ છે અને કરવી પણ છે; પણ એ તો બીજી રોકાણોમાંથી સમય મળવા ઉપર આધાર છે. દેશનતિના ઘણા આબાદ આવા ઉપાયો તરફ દેશભકતોનું ધ્યાન અત્યારસુધી ન જાય, એ તે બુદ્ધિનું મોટુંજ ભોપાળું કે કુંડાળું હશે !
લી. મેલો-ઘેલો-ખાઉધર-ઈઅનેક અવગુણોનો સાગર ભિક્ષુ-અખંડાનંદ
અછૂત ભી હૈ હરિ હર કે દુલારે
(લેખક:-અલવરસ્થ કવિ જયદેવ-“વિશ્વામિત્ર' ના તા-૨૮-૬-૨૭ ના અંકમાંથી )
હું મતિમાન ગુણી બલવાન, સુજન સ્વકારજ સમ્પતિ વારે; માનુષ હી કે સ્વભાવ પ્રભાવ. બનાવ નહીં વપુ કે કછુ ત્યારે. ઈશ્વર કે સબ જાતિ સમાન હૈ, અંત્યજ ભક્ત અનેક ઉધારે; ય તે ઘણા કરિનો નહીં યોગ્ય, અછૂત ભી હૈ હરિહી કે દુલારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com