________________
૬૨૨
નિર્બળતાનાં કારણે અને તેના ઉપાયે પુરુષજ એ અધીરે અને ઉતાવળીઓ હોય છે કે જે વારેઘડીએ કામાંધ થઈ સ્ત્રી આગળ યાચના કર્યા જ કરે છે. જે પુરુષે પણ પિતાના મન ઉપર કાબુ રાખી કુદરત ફરજ પાડે ત્યાસુધી અટકાવ કર્યો હેત તે પ્રજોત્પત્તિને એક જુદો જ આનંદ આવત. પિતાના મન ઉપર કાબુ ન રાખ, વારેઘડીએ વિષયવાસનાને આધીન થવું, સ્ત્રીઓ આગળ રતિક્રીડાની યાચના કરવી, એનું જ નામ જો અક્કલ, ડહાપણ અને બુદ્ધિ હોય તે પુર્વજ આવા ચાંદ લેવાને અધિકારી છે. મારા કહેવાને ભાવાર્થ એમ નથી કે સ્ત્રીમાં વિષયવાસનાજ નથી. સ્ત્રીમાં તે પુરુષ કરતાં પણ અધિક હોય છે; પરંતુ તેની સાથે તેના મન ઉપર કાબુ અને લજજા પણ અધિક હોય છે. જ્યારે પુરુષ તરફથી આરંભ અથવા છેડછાડ થાય છે, ત્યારેજ સ્ત્રી પોતાના મન ઉપર કાબુ ખેઇ નાખે છે. પછી અરસપરસ લુબ્ધ થઈ કુદરત રોકવાની ફરજ પાડે છે, ત્યારે જ તેઓ બંધ થાય છે.
જેમ પશુ, પક્ષી, ઝાડ આદિમાટે કુદરતે રતિકાળ નિયત કરેલ છે, તેમ પુરુષો માટે પણ છે. પુરુષસિવાય બધા વર્ગ કુદરતના નિયમોને વળગી રહ્યા છે, અને પુરુષોએ તે કુદરતના નિયમને તિલાંજલિ આપેલી છે, જેના પરિણામે દિવસે દિવસે આયુષ્ય, બળ, બુદ્ધિ અને સંતતિ ઓછી થતી આવે છે. કુદરતના નિયમ એવો છે કે, ત્યારે સ્ત્રી રજસ્વલાધર્મથી સ્વર થાય, ત્યારે પુત્રપ્રાપ્તિની ઈછાવાળા પુસખે બેકીની સંખ્યા એટલે ચોથ, છ, આઠમ વગેરેની રાત્રિએ પિતાના શરીરે ઘી મર્દન કરી દૂધ, ઘીયુક્ત ભાત વગેરે વસ્તુઓનું સેવન કરવું; અને સ્ત્રીએ તેલ મર્દન કરી તે વખતે અડદવાળા પદાર્થો ભોજન કર્યા પછી અડધી રાત્રિ વ્યતીત થયા બાદ પરસ્પર પ્રેમથી સમાગમ કરો; તથા કન્યાપ્રાપ્તિની ઈચ્છાવાળા દંપતીએ એકની સંખ્યા પાંચમ, સાતમ, નેમ વગેરેની રાત્રિએ સ્ત્રીએ તેલ મર્દન કરવું અને પુરુષ ધી મર્દન કરી ઉપર બતાવેલા પદાર્થો ભેજનમાં લેવા, તે અવશ્ય કાર્યસિદ્ધિ થાય.
અહીં પ્રજોત્પત્તિની ટુંક સમજ આપવી આવશ્યક છે. પુરુષનું શુદ્ધ વીર્ય અને સ્ત્રીનું શદ્ધ રજ મળવાથી પ્રજાની ઉત્પત્તિ થાય છે. જે સ્ત્રીને રજ વધારે પ્રમાણમાં હોય તે કન્યા જન્મે છે; અને પુણ્યનું વીર્ય વધારે અને બળવાન હોય તો પુત્ર ઉત્પન્ન થાય છે. તે માટે ઉપર જે તિથિઓ બતાવી છે તેમાં સ્વાભાવિક રીતે સ્ત્રીપુરુષનું રજવાય ઓછું વધતું હોય છે. અને જે ઘી-તેલનું મર્દન અને ખાવાના પદાર્થો બતાવ્યા છે, તે અનુક્રમે વીર્ય અને રજની વૃદ્ધિ કરવાનાં કારણે છે. જ્યારે સ્ત્રી રજસ્વલાથી નિવૃત્ત થાય છે, ત્યારે પંદર દિવસ સુધી વધતાઓછા પ્રમાણમાં તેમાં વિષયવાસના રહ્યા કરે છે; અને કમળગર્ભાશયનું મુખ ખુલું હોવાથી તેજ દિવસોમાં ગર્ભ પણ રહી શકે છે. રજસ્વલા બંધ થયા પછી ગર્ભાશયનું મુખ બંધ થવા માંડે છે અને પંદર દિવસ થતે થતું બંધ થઈ જાય છે. આયુર્વેદ(વૈદકશાસ્ત્ર)ની આજ્ઞા કહો કે નિયમ કહે તે એ છે કે, જ્યારે સ્ત્રીને ગર્ભ રહી જાય અને પ્રજા ઉત્પન્ન થયા પછી બાળક ધાવતું હોય ત્યાં સુધી સ્ત્રીપુરુષે સમાગમ કરે નહિ. આ નિયમાનુસાર ચાલવાથી સ્ત્રીપુરુષ બનેનું આરોગ્ય સચવાય છે. પ્રજા પણ બળવાન, સુંદર અને આરોગ્ય રહી શકે છે. આ નિયમ કેટલેક અંશે ૫ વગેરેમાં સચવાય છે; પણ ધન્ય છે. મનુષ્ય જતિને કે ગર્ભ રહ્યા પછી પૂરા નવ માસ થવા આવ્યા હોય અગર બાળક ધાવતું હોય, કે સ્ત્રી રજસ્વલામાં હોય તેની કાંઈ પણ દરકાર રાખ્યા વગર તે તો ભોગ ભોગવવામાંજ મા રહે છે. સરકારના કાયદા ભંગ કરવાથી સરકાર શિક્ષા આપે છે, પણ ચેરીથી કાયદાનો ભંગ કરવામાં આવે અગર સાલીઓ લૂલા પડી જાય તે બચી પણ જવાય છે; પણ કુદરતને એ અટલ નિયમ છે કે, તેમાંથી કોઈપણ રીતે નિયમભંગ કર્યા પછી શિક્ષા મેળવ્યા વગર કોઈપણ બચી શકતોજ નથી. દિવસે દિવસ જે અધેગતિ થાય છે, તેનું આ પણ એક કારણ છે.
સ્ત્રીપુરુષે સમાગમ કરતી વખતે પરસ્પર પ્રેમ, શુદ્ધ ભાવના અને ઉત્તમ વિચાર રાખવા જોઇએ કારણ કે તે વખતે જેવા વિચાર અને આચરણ હોય છે, તેવી જ પજા ઉપર અસર થાય છે. પ્રજા ઉત્પન્ન કરવાની ખાતર યથાવિધિ એક માપયેત જો સ્ત્રીપુરુષે બ્રહ્મચર્ય પાળેલું હોય અને ઉપર બતાવેલી વિધિપ્રમાણે સમાગમ કરવામાં આવે, તે અવશ્ય આયુષ્યવાન, તંદુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com