________________
૧૯૮૪ ના પિષસુધી ખાસ કિફાયત રવીન્દ્રનાથ ઠાકુરના લેખો, સંતમહાત્માઓની વાણીનાં પુસ્તકે, સુભાષિત રત્નભાંડાગાર, તથાઃ
નીચલાં પુસ્તકની પુનરાવૃત્તિઓ વિવિધગ્રંથમાળામાં આપવી કે કેમ તે વિષે આગળ દાનવીર કાર્નેગીવાળા પુસ્તકધારા દરેક ગ્રાહકને પિતાનો વિચાર દર્શાવવા સૂચવેલું, તેના પરિણામે જણાવવાનું કે ભારતના વીર પુરુષ, મહાન શીખ ગુરૂઓ, ફાધર ડેમિયન, ભારતના સંત પુરુષો, બુદ્ધચરિત્ર, ઑક્રેટીસ, બુકર ટી. વૈશિંગ્ટન, દેશદેવી જેન ઑફ આર્ટ, કાર્લાઇલ, વિલિયમ વૅલેસ, એમાંનાં પણ બનશે તેટલાં પુસ્તકે એ ત્રણ વર્ષ દરમિયાન નીકળશે.
સં. ૧૯૮૧ માં વિવિધ ગ્રંથમાળાને બીજો વર્ગ શરૂ કરેલો, તેને લગતું ૧૯૮૧ નું જે. પુસ્તક બાકી છે; તે બનતાંસુધી ૧૯૮૪ ના ફાગણ સુધીમાં છપાઈ જવા આશા છે. એ પછીને માટે તે એ વર્ગ હાલ બંધ જ રખાવે છે. માટે જેમણે એ વર્ગનું બીજા વર્ષનું પણ લવાજમ ભર્યું હશે, તેમને તે ચાલુ વર્ગના નવા વર્ષના લવાજમમાં જમા અપાશે, અને ગ્રાહક માગશર સુદ ૧૫ સુધીમાં લખશે તે પાછું મોકલી અપાશે.
મહાભારત તેમજ રામાયણ વગેરે જે જે પુસ્તક સં. ૧૯૮૪ ન પ સુધી ખાસ કિફાયતથી આપવાનું રાખ્યું છે; તે તરફ આ વખતે પણ દરેક વાંચનારનું ધ્યાન ખેંચવા માટે એને લગતી હકીકત આ પછીના પૃષ્ઠમાં અપાઈ છે.
૧૦-ભગવતી ભાગવત-આ પુસ્તકની નવી આવૃત્તિ છપાવી શરૂ થઈ છે, તે આવતી ઉતરાણુથી હળી સુધીમાં બહાર પડી જવા આશા છે. મૂલ્ય રૂ. ૫) અને તરત માટે જા રહેશે.
--- ----
-
१९८४ ना पोषसुधी खास किफायत ૧ip મહાભારત-મહેટા સાત ભાગોમાં નીકળી ચૂકયું છે.
એમાં ઉત્તમ ભાષાંતર, પૃષ્ઠસંખ્યા પર૦૦, ચિત્રસંખ્યા ૩૦, મજબૂત અને જાડા સ્વદેશી કાગળ, ખાદીનાં મજબૂત પૂંઠાં, મૂલ્ય ૩૬; પરંતુ બહાર પાડવામાં વધુ ઢીલ થવાથી કિફાયતની મુદત પણ વધુ લંબાવીને ૧૯૮૪ ના પિષ સુધી અમદાવાદમાં રૂ. ૩૨) અને મુંબઈમાં ૩૩) રખાઈ છે. વળી મહાભારતચિત્રાવલિ મફત મળશે. ચિત્રાવલિ સાથે કુલ વજન બાવીસ શેર હોવાથી પોરટેજ તથા વી. પી. ખર્ચ રૂ. ૫) ચઢશે. મૂલ્ય તથા રિટેજ બંને પ્રથમથી મોકલીને અથવા પિટેજ વી. પી. દ્વારા ભરવાનું રાખીને પિસ્ટરસ્તે મંગાવવું. રેલ્વે રસ્તે
મંગાવનારે કિંમત પ્રથમથી મેકલી આપવી. ૨–રાત્તિપર્વ-મહાભારતનું-નવી આવૃત્તિ-ભાષાંતર પણ નવું છે. સર્વ તાપને શાન્ત કરવાવાળે આ ઉત્તમ ધર્મગ્રંથ મહાભારતના છઠ્ઠા ભાગ તરીકે હેવા છતાં છૂટો પણ મળી શકશે. આમાં ભીષ્મપિતામહ, શ્રીકૃષ્ણ ભગવાન, દેવર્ષિ નારદ અને અન્ય પણ અનેકાનેક ઋષિમુનિઓના કલ્યાણકારી સંવાદો તથા ઉપદેશ છે.
કદ ૬૪૧૦, પૃષ્ઠસંખ્યા ૯૨૮, પાકાંપૂઠાં, મૂલ્ય ૫, પોષ સુધી ૪, પોટેજ ૧) રૂ-શ્રવારમાં રામાયણ-નું ઉત્તમ ભાષાન્તર-આવૃત્તિબીજી આમાં પૃષ્ઠ ૧૩૪૦, ચિત્ર ૩૨, કદ ૬૪૧૦, મજબૂત પાકાં પૂઠાં, સ્વદેશી કાગળ, મૂલ્ય ૬), ભાગમાં ૬, પોષસુધી મા કમી, પિસ્ટેજ લા. એમાં હનુમાન ઇત્યાદિ પશુ હતા કે મનુષ્ય? રાવણને માથાં દશ હતાં કે એક ? હનુમાન સમુદ્રને કલા કે તરેલા ? કઈ બાબતો પર નજર
પ્રકાશ પાડનારા તથા રામાયણના પ્રભાવ અને ઉપકારકતા દર્શાવનારા અનેક લે ખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com