________________
हवेनुं पुस्तक वी. पी.थशे. ई० सचनाओ
૧-વિવિધ ગ્રંથમાળાનું આ પછીનું પુસ્તક વી. પી. થી મોકલાશે. મહાભારત અને રામાયણની 'કાણ વગેરેને લીધે વિવિધ ગ્રંથમાળામાં વધારે ઢીલ થઈ છે. સંવત ૧૯૮૨નાં એ માળાનાં પુસ્તકોમાં નવીર કાર્નેગીવાળું પુસ્તક ચોથા ભાગ જેટલું છે, અને આ પુસ્તક (તેનાં પૃષ્ઠ દેતાં મોટાં વાથી) અર્ધા વર્ષ જેટલું છે. આથી હજી પણ એક પુસ્તક (લગભગ દાનવીર કાર્નેગીના કદ ટલું) એ વર્ષ ખાતે બાકી રહ્યું છે. એ પુસ્તક ( આદર્શ દષ્ટાંતમાળા-ભાગ બીજે) હવે છપાવા iાંડયું છે, એટલે ઘણું કરીને ૧૯૮૪ ના પોષ માસમાં તે વી. પી. થી મોકલાશે અને તેના દ્વારા નવા 1ષનું-એટલે કે સં. ૧૯૮૩ નું વાર્ષિક મૂલ્ય (સાદાં પૂઠાંના ગ્રાહકો પાસેથી રૂ. ૪ અને પાકાં
ઠાંના ગ્રાહકો પાસેથી રૂ. ૫) મંગાવી લેવાશે. એ ઉપરાંત મ. એ. ચાર્જના બે આના પોસ્ટવાળાને જુદા આપવાના છે. માટે એ વિષે નીચલા પૈકી જેમને કાંઈ પણ લખવાકારવવાનું હોય તેમણે તે આ પુસ્તક પહેચથી આઠ દિવસ સુધીમાં લખી મોકલવું.
વા-જેમને નવા વર્ષથી નવા ગ્રાહક થવું હોય. ઉં-જેમને નવા વર્ષથી ગ્રાહકવી નીકળી જવું હોય. . -જેમને સાદાં પૂઠાંમાંથી પાકાં પૂઠાના વર્ગમાં જવું હોય, ઇ-જેમને પિતાના શિરનામામાં ફેરફાર કરાવવો હોય.
-જેમને દરેક પુસ્તક રજીસ્ટર બુક પોસ્ટથી મેળવવા માટે રૂ છે વધારે ભરવો હોય.
૨-ઉપલી વી, પી, પાછું વાળનાર એ પુસ્તક ખેશે, ઉપર મુજબ સૂચના અપાયા છતાં જેઓ સવેળાથી તે મુજબ ન કરતાં અત્ર તરફનું વી. પી. નહિ સ્વીકારે, તેઓ તે ૧૯૮૨ ના છેલ્લા પુસ્તક ઉપરને સર્વ હક્ક ખાશે.
૩-અમદાવાદના ગ્રાહકોને પણ વ્યવસ્થાની સુગમતા માટે ઉપલું પુસ્તક અન્ય સર્વ ગ્રાહની પેઠે ક્રમશઃ વી. પી. થીજ મોકલાશે. રૂબરૂ લવાજમ ભરીને થોડાક આના બચાવવા જતાં જે તેમ અને કાળજી તેમને રાખવી પડે છે તેમજ સંસ્થાને પણ સળંગ વ્યવસ્થામાં જે અગવડ આવે છે, તેના અનુભવ પછી વી. પી. નો જ રસ્તો વધારે ઠીક જણાય છે. આમ છતાં જેમને રૂબરૂમાંજ સા ભરવા હશે, તેઓ ૧૯૮૪ના માગસર સુદ૧૫ સુધીમાં પિતાનો રજીસ્ટરનંબર દર્શાવીને ભરી જઈ કરશે. આથી તેમને બચાવ તો માત્ર ઉપર જણાવ્યું તેમ વી.પી. ખર્ચના બે આના જેટલેજ થશે.
૪-વી. પી. થી કોને નહિ મોકલાય ? જે સજજનોએ નવા વર્ષથી ગ્રાહકમાં રહેવાની લખી હશે તેમને, તેમજ વડોદરાનાં “પુસ્તકાલય સહાયક સહકારી મંડળ દ્વારા જે લાયરીઓ પૈસા ભરે છે તેમને ઉપલું પુસ્તક વી. પી. થી નહિ મોકલતાં સાદી રીતેજ મોકલાશે.
૫-આફ્રિકા તેમજ બીજા દેશાવરનાં ગ્રાહકેને દરેક પુસ્તક (ત્રણ આનાના વધુ ખર્ચે) સ્ટર કરાવીને જ મોકલાતાં હોવાથી તથા ત્યાં માટેનું ટપાલખર્ચ પણ દરેક વીસ તોલા દીઠ ર્ધાિ આનાને બદલે બે આના જેટલું આવતું હોવાથી તથા શિલ ગના પોસ્ટલ એંડર બદલ હી શિલીંગ દીઠ દશથી સાડાદશ આના મળતા હોવાથી દેશાવરના ગ્રાહક મહાશયેએ પિતાના કાં પૂઠાં સાથેના વાર્ષિક લવાજમ બદલ રૂ. ૭ અથવા ૧૧ શિલિંગ મોકલી આપવાના છે.
૬-વિવિધ ગ્રંથમાળામાં એક વર્ષનો ખાડો પડી ગયો છે; તે ખાડો સંવત ૧૯૮૪ માં નહિ ઈ રહે તે ૧૯૮૫માં પૂરાઈ રહેવા સંભવ છે. માટે વાંચનાર બંધુઓને પણ એ (૧૯૮૪-૮૫ ) બે વર્ષો દરમિયાન (૧૯૮૩ ના વર્ષ સાથે) કુલ ત્રણ વર્ષનું લવાજમ ભરવાનું આવશે.
૭એ ત્રણ વર્ષ દરમિયાન વિવિધ ગ્રંથમાળાદ્વારા નીચલામાંનાં તેમજ નવી પસંદગી થશે તેમાંનાં તકે નીકળશે.
મુસ્લીમ મહાત્માઓનાં ચરિત્ર, શુભસંગ્રહના નવા ભાગ, આદર્શ દષ્ટાંતમાળાના નવા ભાગ, યાગ્રહ અને અસહકાર, ટૂંકી વાર્તાઓના નવા ભાગ, ભારતીય નીતિકથાઓ, સ્વામી વિવેકાનંદનો યોગ, સુબોધ રત્નાકર, વિજયકૃષ્ણ ગેસ્વામીનું ચરિત્ર, પઢિયારનાં અપ્રસિદ્ધ પુસ્તકો, કવિવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com