________________
ઈટાલીની એક વમાન મહાન વ્યક્તિ–એન્ડ્રીકા ફેરી
૫૦૧
વામાં આવ્યા હતા. આ ઉંમરે તેએ આટલું` કા` કેમ કરી શકે છે તથા તેમના આરેાગ્યસઅંધી શા નિયમે છે તેને હવે વિચાર કરીશુ.
..
રાકા ડી પાપા નામનું ગામડું રામથી આશરે ૧૫ ગાઉ દૂર આવેલું છે. તે ઘણું ઊંચાણુમાં હાઇ તેની હવા અત્યંત આરેાગ્યમય અને શુદ્ધ છે. આવી સુંદર જગ્યાએ એન્ટીકે ફેરી પેાતાના ઘણા દિવસેા ગાળે છે. અઠવાડીઆમાં છેલ્લા બે-ત્રણ દિવસ તેમજ રાજાએના ઘણા ભાગ તેઓ ત્યાં ગાળે છે. ત્યાં તેઓ વિશ્રાંતિ લે છે, એટલે એમ માનવાનું નથી કે ત્યાં તે મેાજમજાહ અને એશઆરામમાં વખત ગળતા હશે.ત્યાં તે તેએ જૂદા પ્રકારની પ્રવૃત્તિમાં પેાતાનું જીવન ગાળે છે. શહેરની ધમાલથી દૂર હેાવાથી, તેઓ અહીં અત્યંત સાદું જીવન ગાળી શકે છે. તેઓ ટેકરીએ ઉપર ચઢે છે અને ઉતરે છે તથા લાંબી મુસાફરી પગે ચાલીને કરે છે. નજીકમાં એક સુંદર સરેવર આવેલુ છે. ત્યાં શાંત ચિત્તે તે ધ્યાનમાં પ્રવેશે છે અને અનેક ઉપયોગી ગ્રંથાની વિચારમાળા અહીં આવી રીતે રચાય છે. પેાતાના આ શાંત ગૃહને ફેરી “ ધી થ્રીન સાઇલન્સ એ નામથી ઓળખે છે. ત્યાં આજુબાજુનું વાતાવરણ એટલું તે! શુદ્ધ અને લીલી વનસ્પતિથી ભરપૂર છે કે જે નામ તેને આપવામાં આવ્યું છે, તે સાક છે. આ જગ્યા વૃદ્ધાવસ્થાના આરામગૃહતરીકે રાખવામાં આવી હશે, એમ કાઇએ શંકા કરતાં તેને જે ઉત્તર મિ. ફેરીએ આપ્યા છે, તે વિચારવા જેવા છે. સિત્તેર વર્ષ થયાં તેમાં શું? માણસ કદી ઘરડા થતાજ નથી. માત્ર સગવડની ખાતર પંચાંગ ઉપરથી ગણત્રી કરતાં એમ લાગે છે કે, મને ૭૦ વર્ષ થયાં છે તેથી મારા ભવિષ્યના જીવનની સાથે તેને કંઇ સંબંધ નથી. એક ધડાનું દૃષ્ટાંત લ્યે. સારી રીતે સાચવીને વાપરનાર મનુષ્ય એક ધડાને અનેક વર્ષોંસુધી પાણી કાઢવાના કામમાં લઇ શકે છે; જ્યારે નિષ્કાળજીવાળા મનુષ્ય ઘેાડા વખતમાં એવા કેટલાય ધડા ભાંગે છે. તે એમ જણાવે છે કે, જો મનુષ્ય નિયમિત જીવન ગાળે અને કુદરતને અનુસરે તે તે કેટલું આયુષ્ય ભોગવે તેની મર્યાદા નથી. કુદરતી રીતે જીવવું એટલે શું ? હાલના સજોગોમાં તે પ્રમાણે જીવવું શકય છે ! એ પ્રશ્નનેાના ઉત્તરમાં તે જણાવે છે કે, કુદરતના યથા અમાં હાલમાં સંપૂર્ણ રીતે મનુષ્ય જીવી ન શકે તાપણ લગભગ તે પ્રમાણે જીવવાના તે યત્ન કરી શકે, એમાં સંશય નથી. આપણે શહેરમાં રહીએ છીએ એ ખરૂ’, રેલ્વેમાર્ગે મુસાફરી કરીએ છીએ એ પણ ખરૂં; પરંતુ આપણુને ખરાબજ હવા શ્વાસમાં લેવાની હંમેશાં કાઇ કુરજ પાડતું નથી. મારા આ રાકા-ડી પાપામાં હું ૨૫ વર્ષથી રહ્યું હું અને જ્યારે તક મળે ત્યારે હું અહીં આવું છું તથા સારામાં સારૂં કામ હું અહીં કરી શકું છું. વકીલ, અધ્યાપક, વિજ્ઞાનશાસ્ત્રી વગેરે તરીકે જે અનેક દિશામાં મારે કામ કરવાનું છે, તેને માટે મારા શરીરમાં જીવનપ્રવાહને હું અહીંથીજ ભરૂં છું.
આ ઉંમરે તદ્દન સશક્ત અને આરાગ્યવાળું શરીર રહેવાનાં બીજાં કારણેામાં મિ. ફેરી જાવે છે કે, કામ અને ઉંધ એ એમાં હું બહુજ નિયમિત રહું. હું અને તેથી હું સારૂં આરોગ્ય ભાગવું છું. તે જણાવે છે કે, હુ' આઠ કલાકની ઉંઘ લઉં છું અને ત્યારે જમતા હાઉ અગર કસરત કરતા હાઉં તે સમય બાદ કરતાં બાકીને બધા વખત હુ કામમાં રાકાયેલે રહું છું. માત્ર બે વખત હું જમું બ્રુ. નાસ્તા સવારમાં લેતેા નથી અને બે વખત જમું છું; તે પણ પેટ તડાતુમ થાય ત્યાંસુધી જમા નથી, માત્ર ભૂખપૂરતુ ંજ ખાઉં છું. ખડી કે દારૂ હું પીતા નથી, સવારમાં છેલ્લાં પચાસ વર્ષોંથી હું ઠંડા પાણીથી સ્નાન કરૂં છું અને મને સળેખમ કદી થયું નથી. તરવાને મને ધણા શોખ છે અને વારંવાર હું સમુદ્રમાં તરવાના અખ્તરેા કરૂં છું. હું કદી પણ માંદા પડયા નથી. હું ચાલવાની કસરતને! ઘણા હિમાયતી છું. તે ઘણી સહેલી અને વિનામૂલ્યે કરી શકાય એવી છતાં અત્યંત આનંદ આપનારી કસરત છે. હું રામથી મારે ગામ ઘણી વખત ચાલતેજ આવું છું અને સાથે મારે દંડ લઇને ચાલવાનું મને ઘણુંજ ગમે છે. પતની ટેકરીઓ ચઢવાનું મને ધણું ગમે છે અને ફેફસાંને માટે આના જેવી ખીજી એક સારી
કસરત નથી.
મિ. ફેરી જણાવે છે કે, હું કુસ્તીબાજ નથી તેમજ અત્યંત શ્રમવાળી કસરત પણ મને ગમતી નથી. ખૂબ જોરથી દેાડવુ, ફૂદવું, તેના કરતાં જે કસરતાથી આનંદ મળે અને કંટાળે આવેજ નહિ તે મને વધારે ગમે છે. તરવાની કસરત છે. એ સર્વોત્તમ કસત છે;
કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com