________________
૩૮૦
હોલી આજ મનાતે હૈ, આવી સ્થિતિમાં કોને કોની પડી હોય ? બીજાનું ગમે તે થાય, પણ તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને શું ફાયદો મળવાનો છે તેને જ વિચાર કરવામાં આવે છે.
“ ભાષણે કરવામાં મારું શું જાય છે ? લાવને પચીસ પચાસ વાક પોપટની માફક એલી નાખું! કયાં એ મારા હૃદયને અડે છે ? ક્યાં મને એ લાગુ પડે છે ? ભલે, લેક તે પ્રમાણે વર્તે કે ન વર્તે તેમાં મારું શું જવાનું છે ? આપણને માન મળે છે, મોટાઈ મળે છે, પછી બીજું શું જોઈએ ? આપણી વાહવાહ ગવાય છે. ભલેને પડે બીજા ઉંડા ધરામાં ! તું તારું સાધી લેને ! ” આવી વિચારપરંપરાથી જ્યાં કાર્યો થતાં હોય તે કેટલા દિવસ ટકે ? તેની અસર કોના ઉપર થાય ?
બાળલગ્નથી સમાજ નિવય અને નમાલો બની જતો હોય તેમાં મારે શું ? બારમાંઓમાં હજારો રૂપિયા ચટણી થઈ જતા હોય અને ઘરનાં ઘર ઉપડી જતાં હોય તોયે શું ? આખુંયે જીવન મી ને રોટલો ખાઈને અને કૂતરાના જેવું જીવન ગાળીને સંસારયાત્રા પૂરી કરવામાં આવતી હોય તેમાં મારે શું ? સામાન્ય સિપાઈને જોઈ કાળજું થડકતું હોય, નીચું મેં કરી તેની બે-ચાર ગાળે સહન કરી લેવાતી હોય તો શું થઈ ગયું ? શું મારા છોકરાઓને એશઆરામી કેળવણી નથી મળતી ! નિરાંત હાડકાં નમાવ્યા સિવાય મને તો રોટલો મળે જાય છે. મ અને વાહવાહ સમાજ આખામાં ગવાઈ રહી છે. મોટી મોટી સભાઓના પ્રમુખ થવાનું મને માન મળે જાય છે. સમાજના કોઈ પણ કાર્યમાં મારો અગ્ર હિસ્સો તો હોય જ છે. સર્વે મારી તરફ માન અને ડરની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. તેમની દષ્ટિએ હું કેટલો બધે મેટી લાગું છું ? ટાઢા લોહીને રોટલે મને મળી રહ્યો છે, તે પછી મારે શું જોઈએ ? ”
સૌને પોતપોતાની લાગી હોય છે. ત્યાં કોણ કાને સંભારે ? પોતાનું કાર્ય સાધવા જતાં કદાચ અડફટે સમાજનું કામ આવી જાય તો ઠીક છે. બે–ચાર વાકો બોલી હા ના કરી મેટા થવાનું મા લેવામાં શું જવાનું છે ? જ્યાં આવું જ ચાલી રહ્યું હોય ત્યાં ઉન્નતિની શી આશા રખાય ?
જ્યાં જ્ઞાતિહિતમાટે ધગશ અને બળતરા ન હોય, ત્યાં કેવાં કાર્યો થઈ શકે ? પોતાનું પડતું મૂકી, રઝળાવી, સમાજનું કે દેશનું હિત સાધવા જ્યાંસુધી યુવક ન નીકળી આવે, ત્યાંસુધી જે કાંઈ * બાલવું તે શુંક ઉડાવા બરાબર છે, લખવું તે ખાલી લીટા કર્યા સમાન છે અને ઠરાવ કરવા તે ખાલી દંભ છે. પરમાત્મા આપણ સર્વને યજ્ઞાથે કામ કરવાની પ્રેરણા આપે !
હાલી આજ મનાતે હૈં
(તા. ૧૮-૩-૨૭ના “અર્જુન ઉપરથી) સુને લીડર કે દિલ કી, કુછ બાતેં તુમ્હ બતાતે હૈ,રંગ કી પિચકારી ભર ભર કર, હોલી આજ મનાતે હૈ. ગાંધી બાબા સબ સે અચ્છ,ઈકલે મોજ ઉડાતે હૈચખે ખ૬ર કી મુરલી પર સબકો નાચ નચાતે હૈ. પંડિત મોતીલાલ બુઢાપે, કે દિન શેષ બિતાતે હૈંડ વકીલી અબ અપની,ઉન કરતી પર પછતાતે હૈ. શ્રી આયંગ૨ દે ધક્કા બસ, આગે બઢતે જાતે હૈ ઇધર ઉપર દાયે બાયે, સબ ઓર સે ટાંગ અડાતે હૈ. પંડિત માલવી તીસમારખાં,બાતેં બડી બનાતે હૈ; લલ્લો ચપે સબકી કરતે,સબ સે પ્રેમ નિભાતે હૈ. લાલા લાજપત બડે કષ્ટ સે,જીવનભાર ઉઠાતે હૈહુએ ત્રિશંકુ સમાન વ્યોમ મેં ઈધર ઉધર મંડરાતે હૈ. મીયાંમાહમદઅલી તુમ્હારી,સભી મઝાક ઉડાતે હૈ,ઘરકેહેન ઘાટકે અબતે બગલે આ૫ બાતે હૈ. બડેમિયાં ઈન દિને કિધરક,હવા આપી ખાતેë હુઆ ખિલાફત ફડહજમ અબ નથી કૌન સી ધાતેહ. મિયાં આસિફઅલિ રંગીલે, હુઈતુમહારે સાથ બુરી;મૂંડ મુંડાતે પડગયે આલે,અબ તકસિર ખુજલાતે હૈ.
ખ્વાજા સાહિબ કહિએ અબ કયું દુબલે હેતે જાતે હૈ,સોતે જાગતે યમદૂતે ખ્યાબ,ભલાયું આતે હૈ. હટેહમીસ્ટર જયકરë,બડી ઠાટસે આતે હૈંગિટ પિટ ગિટ પિટ બેલે કેસા,અછાઅસર જમાતેહ. સ્વામી સત્યદેવજી દેખો,ફર્સ્ટકલાસ મેં જાતે હૈ, કોઈ સુનતા નહીં મગર વહ,બિગુલ બજાતે જાતે હૈ. કેાઈ રાવે કોઈ ચીખે, હમ તે અપની ગાતે હૈ, હાલી હૈ ફિર હેલી હૈ, હમ હોલી આજ મનાતે હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com