________________
મત્રશાસ્રની આલેચના
૩૧ એનાં સાધના અને ઉપાસના જે માદ્વારા કરાય છે, તેને વામમાર્ગી કહેવાય છે. તેવીજ રીતે જે માર્ગોમાં મીત, માંસ, મદિરા આદિ પદાર્થોને પ્રત્યક્ષરૂપે ન ગ્રહણ કરી તેમના પ્રતિનિધિઓથી ઇષ્ટની સાધના કરવામાં આવે છે, તેને મિશ્ર મા કહે છે; પરંતુ વાસ્તવિક રીતે દક્ષિણ અને વામ, એ બેજ માર્ગો છે. વામમાર્ગ પ્રાયઃ તંત્રશાસ્ત્રના વિષય છે. કલ્પગ્રંથામાં તેનું વર્ણન કરેલું નથી. વામમાર્ગી કેવળ ભૈરવ અને કાલિ આદિ દેવી-દેતતાઓના ઉપાસક હાય છે. નવનાથને ગુરુ માને છે. ગુરુચરણપાદુકા, શ્રીચક્ર તથા ભૈરવીચક્રની તેએ પૂજા કરે છે; પરંતુ મંત્રશાસ્ત્રના વિષયમાં એટલું કહેવું આવશ્યક છે કે, વામમા ંના પ્રભાવ મિશ્રમા ઉપર તેા પડયા છે; એટલુંજ નિહ પણ દક્ષિણમા ઉપર પણ તેને થાડા ધણા પ્રભાવ અવશ્ય પડેલે છે. આથી દક્ષિણમા”વાળા પણ તામસ પ્રકૃતિવાળા દેવતાઓની આરાધના કરવા લાગ્યા છે. પુરુષાકૃતિની આત્મશક્તિ એજ સાચી શક્તિ છે. આથી આત્મવસ્તુ ઉપર વિશ્વાસ રાખી, તેને પ્રભાવ જાણી મંત્રસાધના કરનાર દક્ષિણમાને પણ સાધક શાકત કહેવાય છે. આથી તે પેાતાને શાક્ત કહેવડાવવામાં સર્કાચ નથી કરતા; પરંતુ વામમાર્ગી તથા કૌલ પેાતાને વામમાર્ગી તથા કૌલ કહેવડાવવામાં ભય ધરે છે. દક્ષિણમા સાત્વિક હાવાને લીધે પ્રકટ મા છે, ત્યારે વામમાર્ગ અસાત્વિક હાવાને લીધે ગુપ્ત માર્ગો છે. ૮ ગોપનીય ! એવીય ! ગોવનીય પ્રયત્નતઃ' ની શિક્ષા તે પ્રથમથીજ આપે છે. તંત્રગ્રંથમાં એમ પણ લખેલું છે કે, સર્વે શાખા ઢિલાઃ પ્રેમા નવ રોયા ન = વૈષ્ણવા: અતએવ એ વાત પ્રમાણસિદ્ધ છે કે, તત્રશાસ્ત્ર પ્રાયઃ વામમાને પુષ્ટ કરવાવાળા ગ્રંથ છે. ગમે તેમ હાય, પરંતુ વામમાર્ગીનું ખળ અધિક વધી પડવાથી સાત્વિક મં! અને સાત્વિક દેવતાનું સિદ્ધ થવુ દુઃસાધ્ય થયું અને તેથી કેટલાકને સ્વયં મ`ત્રશાસ્ત્રમાંથી વિશ્વાસ ઉડી ગયે. મંત્રશાસ્ત્રમાં કેરલ, કાશ્મીર અને ગૌડ નામક ત્રણ સંપ્રદાયે! પ્રચલિત છે. વૈદિક ધર્માવલંબી માંત્રિકામાં પ્રાયઃ કેરલ સ'પ્રદાય છે, બૌÀામાં ગૌડ અને તેમાં કાશ્મીર સંપ્રદાય છે. કાશ્મીરસંપ્રદાયી સરસ્વતી વગેરે સાત્વિક દેવતાઓના ઉપાસક અને દક્ષિણમાર્ગી હાય છે. ગૌડસ ંપ્રદાયી તારા તથા કાલિ આદિ તામસ પ્રકૃતિ દેવતાએાના ઉપાસક અને વામમાર્ગી હેાય છે. કેરલ સપ્રદાયી મિશ્રમાર્ગી હોય છે; તેમાં પ્રકટરૂપે દક્ષિણ અને ગુપ્તરૂપે વામમાર્ગનું અવલંબન કરાયેલું હાય છે. આ સંપ્રદાયના સાધક મહાલક્ષ્મી આદિ રજસ્ પ્રકૃતિના દેવતાઓના ઉપાસક હેાય છે. સંપ્રદાયના સંબંધમાં લખ્યું છે કે,
संसार सारभूतत्वात् प्रकाशानन्ददानतः ।
ચણા સામાચળાત્ સમાય તરતઃ ॥ (કુલાર્ણ વ) गुरुहीनात् क्रमस्त्यागात् संप्रदायवियोगतः ।
વૈદ્રિયં પ્રથમ મૂત્રાત્ર કા વિશ્વાળા ॥ (શકિતસંગમ)
આ બંને શ્લોકા અત્યંત વિચારણીય છે. કાઈ પણ સંપ્રદાયની દીક્ષા લીધાવગર્ મંત્ર સિદ્ધ થતે નથી; એટલા માટે સપ્રદાયનું અવલંબન કરવું, એ સાધનને માટે પરમાવસ્યક છે.
વેદાગમ, બૌદ્ધાગમ અને નાગમ આ પ્રકારે મંત્ર શાસ્ત્રમાં ત્રણ આગમ છે. જૈનાગમ દક્ષિણ માર્ગાવલંબી અને કાશ્મીર સંપ્રદાયમાં પ્રધાન છે. બૌદ્દાગમ વામમાર્ગોવલખી અને ગૌડ સ’પ્રદાયમાં પ્રધાન છે તથા વેદાગમ મિત્રમાર્ગોવલખી અને કેરલ સંપ્રદાયમાં પ્રધાનછે.વૈદિક મતાવલીમાંત્રિક વર્ગો વેદાગમને શૈવાગમ પણ કહે છે. આનું કારણ એ બતાવાય છે કે,મંત્રશાસ્ત્રની ઉત્પત્તિ શિવજીથી થયેલી છે. આ માટે તંત્રશાસ્ત્રમાં શિવપાવ તીના સવાદરૂપે મંત્ર-યંત્ર-તત્રાનું વન કરાયેલું છે. મંત્રશાસ્ત્રના સંપ્રદાયાને ચક્રપૂજા પણ માન્ય છે. જેનેાના કાશ્મીર સંપ્રદાયમાં · સિદ્ધચક્ર'ની ( નવપદ માંડલ ચક્રની ) સાત્વિક પૂજાનું વન છે. કેરલ સંપ્રદાયમાં શ્રીચક્ર' ની પૂજાની વિધિ છે. ગૌડ સ`પ્રદાયમાં ભૈરવીયક્ર' ના ઉલ્લેખ કરેલા છે. ભૈરવીચક્ર' નું પૂજન કરનારાઓના એ સિદ્ધાંત છે, કે પ્રાપ્તે ભૈરવી પડે કે વો દિનાત્તમાત્ર' ચક્રપૂજાની કલ્પના બ્રહ્માંડપૂજન યા વિશ્વપૂજા, વિશ્વપ્રેમ અને વિશ્વસેવા ધર્માંસૂચક છે.
"
મંત્રદીક્ષા——ગુરુસમીપ યથાવિધિ માપદેશ લેવા તેને દીક્ષા કહે છે, જે સંપ્રદાયની વિધિ અનુસાર મંત્રદીક્ષા લીધી હાય, તે સંપ્રદાયના પ્રકારથી સાધના કરવાથી મંત્ર સિદ્ધ થાય છે; અર્થાત્ મત્રદીક્ષા શિષ્યની યેાગ્યતા સૂચિત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com