________________
હિ દુઓની સચ્ચાઈ
૩૫૭
માટે કદિ પણ હઠ કરતા નથી. અસત્ય ત્યાજય છે, એમ તેએ સદૈવ માને છે; જેવી લુચ્ચાઇ અન્ય મનુષ્યેામાં નજરે પડે છે તેવી લુચ્ચાઇ તેએમાં નથી દેખાતી. કાઇની ચીજ લઇને છુપાવી દેવી, પછી સામા માણસનેજ જૂઠે પાડવા અને આવી રીતે ખીજાને ધક્કા દઇ પેાતાની પ્રશંસા કરવી આવી સઘળી વાતે તેઓમાં નથી હાતી. આવા હિંદુ વિદ્યાર્થીઓદ્વારા અમને પણ લાભ થાય છે. ''.
વળી પ્રા. મેક્સમૂલર પેાતેજ કહે છે કે, “ મને અંગ્રેજ વ્યાપારીઓએ વારવાર કહ્યું છે કે, જેવી વ્યાપારિક શાખ ભારતવર્ષમાં છે તેવી બીજા કાઇપણ દેશમાં નથી. ભારતવર્ષમાં હુ'ડી સ્વીકારાયજ છે. મારા કહેવાના ભાવાર્થ એમ નથી થતા કે, ભારતવર્ષના સર્વે ૩૩ કરોડ મનુષ્યેા દેવતાજ છે; પરંતુ હું આપને એમ હસાવવા માગું છું... કે, હિંદીપર અસત્ય વદવાના આરેપ મૂકવા એ તેા તદ્દન મિથ્યાજ છે.
વીસન ૧૦૦૦ પછી ભારતવર્ષપર વિદેશીએ આક્રમણ કરવા લાગ્યા. મુસલમાને ના રાજ્યમાં હિંદુએપર જે અત્યાચાર થયા તે જાણી મને તેા એટલુ આશ્ચર્ય થયું કે, ભારતવાસીએમાં આટલી બધી સચ્ચાઈ અને સજ્જનતા કયી રીતે રહી ગઇ? ખિલાડી સામે ઉદર કદી પણ સાચું નથી ખેાલી શકતા. આ રીતે 'િદું પણ મુસલમાન અમલદાર સામે સાચું ખેલવાની હિંમત કરીજ શકે નિહ. જો આપણે કાઇ ખાળકને ધમકી આપીએ તેા બાળક ધમકીથી ડરી જઈ જૂઠ્ઠું એલશે. એજ રીતે જો આપણે લાખા મનુષ્યેાને ભયભીત કરીશું તે આપણા પંજામાંથી છૂટવા અસત્ય પણ ખેલશે, એમાં કશું આશ્રય નથી. ઇંગ્લંડ જેવા સ્વત ંત્ર દેશમાં સાચું મેલવું કઈ કિંડન નથી છતાં હું જેમ જેમ વૃદ્ધ થતે જાઉં ', તેમ તેમ નગ્ન સત્ય ખેલવું કિઠન થતું જાય છે. અત્યાચારથી ` પીડિત હિંદુઓને પણ હવે ખબર પડી હશે કે, દુ િવસામાં સર્વથા સત્યજ ઉચ્ચારવુ એ કેટલુ' કઠિન છે. ભારતવર્ષમાં વિદેશીઓનાં આક્રમણા થયાબાદ નિરંતર અત્યાચાર ચવાથી હિંદુએ અને સત્ય વચ્ચે અંતર પડવા લાગ્યું, '
હિંદુઓની સચ્ચાઈના વિષયમાં હિંદુ સાહિત્યમાં પણ અનેક પ્રમાણેા મળે છે. એવા કયા હિંદુથ છે, કે જેમાં સત્યના મહિમા વર્ણવ્યા ન હોય ? આ વિષયનાં અગણિત પ્રમાણેામાંથી ઘેડાં પ્રમાણેા નીચે ઉષ્કૃત કરવામાં આવે છે.
સંસ્કૃતમાં સત્ શબ્દનેા અર્થોં ‘હેવું' થાય છે. જે વાસ્તવિક છે તે સત્ય છે. આવી રીતે ऋत् ને અર્થ સીધે થાય છે. જે વાત મીઠું મરચું ભભરાવ્યાવિનાની, દગાટકાથી નિરાળી હાય છે, તે ઋત અથવા સત્ય કહેવાય છે. આ શબ્દોથી માલૂમ થાય છે કે હિંદુએ સત્યને સરળ, સ્વાભાવિક અને સીધી વાત સમજે છે. હિંદુએ।માટે સત્ય ખેલવું અને સત્ય વ્યવહાર ચલાવવેા એ વાત બહુજ સરળ હોય છે.
પોતાના દેવતાઓને હિંદુએએ સત્, ત્ આદિ વિશેષણે વારવાર આપ્યાં છે. તેમણે પરમાત્માને સત્ ચિત્ આનંતુ અભિધાન આપ્યું છે.
ઋગ્વેદના સાતમા મંડળમાં ૧૦૪ અને ૧૧૪ મત્રામાં વસિષ્ઠજીએ કહ્યું છે કે, ‘તૃટા મનુષ્યા નાશ પામે.
અથર્વવેદના (૪) ૧૫ માં કહ્યું છે કે, ‘જે મનુષ્યા અસત્ય ખેલતા હોય તેમને તું તારા પાશમાં બાંધી લેજે અને અસત્યવક્તાએથી સદા દૂર રહેજે. '
શતપથ બ્રાહ્મણમાં ઘણાં સ્થળેામાં સત્યની ઘણી પ્રશ`સા કરવામાં આવી છે. ( અધ્યાય ૨, ૩) ભાવાર્થ એ છે કે, જે સત્યવાદી હોય છે તેને પ્રભાવ દિવસે દિવસે વધતા જાય છે અને તેની ઉન્નતિ નિર ંતર થાય છે. અસત્યવક્તાઓનું આથી વિપરીત હૈાય છે. આને લીધે મનુષ્યાએ સર્વાંત્ર સત્યજ ખેાલવું જોઇએ.
અસત્ય ખેલવાથી મનુષ્ય અપવિત્ર અને પતિત થઈ જાય છે. તૈત્તિરીય અરણ્યકના દેશમા અધ્યાયમાં કહ્યું છે કે, ‘ જેવી રીતે ખાડાપર રાખેલી તરવારપર ચાલતા મનુષ્ય ડરે છે કે ‘ આ પડયા, હમણાં પડયા ' અને સાવધાન રહે છે, તેવી રીતે મનુષ્યાએ અસત્ય વક્તાએથી સાવધાન રહેવુ જોઇએ.
કહેપનિષદ્માં પિતાપુત્રનું એક આખ્યાત છે. જેમાં પિતાએ પેાતાના સત્યત્રતાનુસાર યજ્ઞમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com