________________
ખારાકમાં ઉતરતુ વાસણનું ઝેર
૩૫
કરી જેવા લીધાં હેાય એવુ કાઇએ કદી સાંભળ્યુ' છે ?
ઈ. સ. ૧૯૨૨ ના જુલાઇ માસના અમેરિકન વીનીગર ઈંડસ્ટ્રી એન્ડ ફુડ પ્રેાડકટસ જલમાં મિ॰ બ્રુકસે લખેલા એક લેખમાં સ્પષ્ટપણે સિદ્ધ કર્યું હતું કે, સરકામાં ચારથી બાર ટકા એસેટિક એસિડ આવે છે અને સરકા સીસાને, ત્રાંબાને, પિત્તળને અને જસતને પણ એગાળીને ઝેરી બને છે. દ્રાક્ષાસવ કે જે એક જાતને સરકેાજ છે, તે કયાં, કેવી પરિસ્થિતિમાં ખતે છે, એ જોવા તપાસવાની આપણી તેમજ આપણા વૈવોની પહેલી ફરજ છે. અચામાં અને શાકભાજીમાં રાજ સરકા ખાનાર મુસલમાન અને પારસી ખંધુએ પણ આવી બાબતામાં ધણા બેદરકાર રહે છે. શહેરેમાં વસતા લેાકેા એસીજનની અને સાફ સફાઈની વાતેા કરે છે, તે કરતાં ખારામાં. અને બીજી રીતે રાજ દાખલ થતાં ઝેરા અટકાવે તે! મારા ધારવા પ્રમાણે, અડધી બિમારીઓ ઓછી થઈ જાય.
હરડેને અને આમળાંનેા મુર્ખ્ખા અને ચ્યવનપ્રાશ અવલેહ ટીનના ડખામાં પૅક કરી વેચાય છે. એ વસ્તુઓમાં રહેતુ ટેનીન ટીનના ડખામાંની કલઇને પ્રથમ ખાઇ રહ્યા બાદ લાખંડને અડતાં તેને એગાળીને બ્લુબ્લેક સાહી બનાવે છે. [ બ્લુબ્લેક સાહી હરડાંના સત્વ-ટેનીન-અને લેાખંડના ખાર (હીરાકી)થી બને છે. ] તેથીજ એ વસ્તુ ડબામાંથી કાઢતી વખતે કાળી પડી ગયેલી જણાય છે. જે ડબાનું લેાખંડ ઓગળ્યું ન હેાત તે। એ વસ્તુએ કાળી પડત નહિ, ગધકમિશ્રિત પદાર્થો અથવા જે વસ્તુએમાં કુદરતી રીતે ગધક રહેલા છે, તેવા પદાર્થોં પણ ડબાના રેણુમાં સીસું ભેળવેલુ હાય તેા. તે સીસા સાથે એ ગંધક મળતાં કાળા ર`ગ બની જાય છે; જેને લેડ સલ્ફાઇડ કહે છે. આપણે ચહામાં (ધરમાં બનાવેલી ચહામાં) આવતાં ચાખાભાર અથવા રતીભાર ટેનીનના હિસાબ કરી તેની ઉપર મેટામેટા લેખ ચીતરીએ છીએ; પણુ હરડાં, ત્રિફળાં, કાથેા, ખિદરાદી વટી, ખેરસાલ, વગેરે પુષ્કળ જથ્થામાં ટેનીન ધરાવતા પદાર્થો રાતદિવસ જરાએ ધાસ્તીવગર ખાઇએ છીએ અને કદી પણ તેની વિરુદ્ધ કાઇ ખેલતુ નથી. ટેનીન તા એક નજીવી વસ્તુ છે પણ ઉપર જણાવેલાં ધાતુઓ અને ખારાકની વસ્તુએના સંમેલનથી ઉપજતાં ઝેરે। કે જેનાથી બહુ ખવાનુ છે તેના કદી ખ્યાલ સરખા કરતા નથી; એનું કારણુ વિજ્ઞાન અને રસાયણુશાસ્ત્ર સાથે આપણે દુશ્મનાવટ રાખી છે તેજ છે.
ઉપર જણાવેલાં કારણેાસરજ બહારની બનાવેલી વસ્તુએ ખાવાની મનાઇ આપણાં શાસ્ત્રોમાં કરવામાં આવી છે. જલેબીના આથા જે વાસણમાં નાખવામાં આવે તેમાંનું ઝેરી જલેબીમાં નહિ આવતું હોય, એમ આપણે કેમ માની શકીએ ? ઢાકળાંના લેટમાં આથે લાવવા માટે જે વાસમાં ભજવવામાં આવે છે તેનું ઝેર પણ ઢોકળામાં ન ઉતરતુ હાય એ કાણુ માની શકે એમ છે? અને બજાર દુકાનદારા શુદ્ઘ કલાઈવાળા અને રાજ રાજ માંજેલાં વાસણામાંજ જલેબી અને ઢાકળાંના આથા નાખે છે, એમ કાણુ કહે છે ? પાંઉ અને બીક્રુટનું ખમીર પણ કેવી સ્થિતિમાં લાવવામાં આવે છે, તે જો નજરે જોવામાં આવે તે કોઇ ગંદામાં ગંદા માણસ પણ એ વસ્તુએને હાથ લગાડતાં કપી ઉઠે.
વિલાયતી નાવેલાને બદલે જો અંગ્રેજી ભણેલા દુનિયામાં તંદુરસ્તી સાથે કેમ જીવતા રહેવું તે જાણી શકે.
હારેા બાબતેા તે હેલ્થ આફિસરે જાણે છતાં મેલેજ નિહ. નેટા, સિક્કા, રેલ્વેના ડબ્બા, વિલાયતથી આવતાં જૂનાં કપડાં, મેટરો, આ બધી ચીજો, રાગના જતુએ અને ઝેરી ગેસ ફેલાવવામાં હદ ઓળંગી જાય છે. હજામેા તે રોગીને ચેપ અસ્રાપર લઇ બીજા તંદુરસ્ત માણસના શરીરમાં દાખલ કરતાજ આવે છે કેાઇ દિવસ અસ્ત્રાને સ્ટરીલાઇઝ કરતાજ નથી અને દાં શ્રુંદનારા તે! મુંબઇની મ્યુનિસિપાલીટીની છાતીપરજ વિજળીના સ'ચાથી પાતાના ધંધા ચારે તરફ એક પડદો રાખ્યા વગર ચલાવે છે. એકના લોહીમાં એળેલી સેાય તરતજ બીજાના લેાહીમાં મેળાય છે. તેને નથી ટીટેનસના જંતુની બીક કે નથી બીજા ક્રાઇ રાગની બીક અને છતાં તંદુરસ્તીના અમલદારે બધું જોઈ હવા ખાય છે ! માત્ર જુએ એજ કે ભૈયાના દૂધમાં પાણી ન હોવું જોઇએ ! આ 'મ તે કેવી જાતને કહેવાય ? કાયદો ન હોય તેા કાયદા કરાય તેવી પરિસ્થિાત ક્રાણુ ક્ષી કરે ?
વૈજ્ઞાનિક સાહિત્ય વાંચતાં શીખે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com