________________
^
^^
^
^^
^^
^
^
^
^
^^
^
^
^^
^^
^
^
^^
^^^^^
^
^
^
^
^
^
^^
^
^
^
^
* ખેતીવાડી અને બાગબગી કી દૃષ્ટિ ઇસ ઓર આકર્ષિત હેગી, જીસસે જલદી અર્થાત્ આનેવાલે કુંભ (ચત્ર) સે પહલે હી ઈસકા સુધાર ઔર અચ્છા પ્રબંધ હો જાય.
અસિધારા-વ્રત (લેખક-લોચનપ્રસાદ, “સરસ્વતી ને ડીસેંબર ૧૯૨૬ ના અંકમાંથી) અસિધારા-વ્રત કા ઉલ્લેખ “રઘુવંશ' કે ૧૩ સર્ગ મેં આયા હૈ. “કથાસરિત્સાગર' ઔર પંચતંત્ર” ભી ઉસકા વર્ણન હૈ. મલ્લિનાથ ને ઇસ પદ કી જે વ્યાખ્યા કી હૈ વહ ઠીક નહીં જંચતી, હિતુ “દિનકર” કી ટીકા સે ઉસકા પ્રકૃત અર્થ જ્ઞાત હતા હૈ. “દિનકર ” કહતે હૈ:एकस्यामेव शय्यायां मध्ये खड्गं निधाय स्त्रीपुंसौ यत्र ब्रह्मचर्येण शपति तदसिधाराव्रतम्॥
અર્થાત સ્ત્રી ઔર પુરુષ જબ એક હી બિછીને પર અપને બીચ મેં તલવાર રખકર બ્રહ્મચયપૂર્વક શયન કરતે હૈં તબ ઉનકા વહ વ્રત અસિધાર હોતા હૈ.
જર્મની મેં ભી યહ પ્રથા પ્રચલિત થી, જેકબ પ્રિમ અપને “ડયસ રેસાલ્ટરથમર” કે ૧૬૮ વૅ પૃષ્ઠ પર લિખતે હૈં –
યદિ કોઈ આદમી કિસી રુમી કે સાથ સેવે ઔર ઉસે વહ સ્પર્શ કરના ન ચાહે તો વહ બીચ મેં એક તલવાર રખ કર સવેગા, યહ એક પ્રાચીન પ્રથા થી.
ઇસ બાત સે બહુત વિદ્વાન કે ઈસ અનુમાન કી પુષ્ટિ હોતી હૈ કિ આર્ય–જાતિ કી ભારતીય જર્મન શાખા કે પૂર્વપુરુષ એક હી સ્થાન કે નિવાસી છે.
ઇસકા વિશેષ વિવરણ નવમ્બર, સન ૧૮૮૮, કે ઇડિયન એંટીફરી કે ૩૨૨ પૃષ્ઠ પર મિલેગા.
ખેતીવાડી અને બાગબગીચો (“હિંદુસ્થાન ” દૈનિક તા. ૨૮-૫-૧૯૨૬)
નાળીએરની ખેતી અથવા
અઢાર માસ માં ફળનાર નાળીએરની ખેતી. [લેખક-ડાહ્યાભાઈ છોટાભાઈ અમીન એમ. એ. એચ. એસ (ઇડીયા,).
એફ. આર. એચ. એસ. (લંડન) ] આ લેખમાં દુનિયાનાં સઘળી જાતનાં નાળીએ અને તે દરેક જાતનું વર્ણન તથા તેની ખેતી એ વિષય ટુંકાણમાં સમજાવવામાં આવ્યો છે. સૌથી નવાઈ પમાડનારું તો એ છે કે, જમીનને લગભગ અડકીનેજ નાળીએરનાં ફળ આવે છે. એવી જાતનું વર્ણન સાંભળીને જરૂર અજાયબ થવા જેવું છે, તમે ખોટું નહિજ માનતા. આ માટે અમેએ બહુ ચોકસાઈથી તેના પૂરતા નિષ્ણાતોના અભિપ્રાય મેળવ્યા છે અને ત્યારપછી લોકોને તે માટે ભલામણ કરીએ છીએ. અઢાર માસમાં તાળીએરીને ફળ આવે છે એ તમે જાણશે, ત્યારે નવાઈ પામશોજ; અને તેની મોટા પાયા ઉપર ખેતી કરનારે અમને લખવાથી તેમને તેના છેડમાટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે તથા નમનામાટે જેને આપવા હોય તેમને અમીને નરસરી ગીરગામ બેંકોડ ઉપર લખવાથી મળી શકશે.
નાનીઅર
૧-ઝાડની ઓળખ, વર્ગ અને જાતે (ગુ). નાળીએર, (સં). નારી કેલ, (મ). નારળ, (હિં). નારીયેળ, (ઈ). કેકેનટ, (બ). કેકસ-ન્યુસીફેરા. '
આ તાડના વર્ગનું ઝાડ છે અને તે વર્ગમાં તાડ, ખજુરી, સોપારી વગેરે જાતો આવી જાય છે.
નાળીએરના ઝાડના તમામ ભાગો મનુષ્યના ઉપયોગમાં આવે છે અને તેથી હિંદુઓમાં અને મુખ્યત્વે કરીને કોકણ અને મલબારકિનારાઓ ઉપર એવી માન્યતા છે કે, શ્રીપરશુરામે બ્રાહ્મણને આપેલું આ એક કલ્પવૃક્ષ છે. આ માન્યતા યથાર્થ છે, કારણ કરોડ લોકોને તેની ખાસ જરૂર જણાય છે અને તેના વગર ચાલે તેમ નથી. જે પ્રાંતમાં આની મોટા પ્રમાણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com