________________
શકિતવર્ધક પાક બનાવવાની રીતા
ડીનાં મૂળના ભૂકા મીલાવવા જોઇએ. એમાં સાટેાડીનાં-મૂળ એ વધારે સારી ચીજ છે.× ૨-પીપળાની પેડીના પાક અને તેના ફાયદા
પીપળાને જે ફળ થાય છે તે ફળને પેખડી કહે છે. તે ફળ પક્ષીઓ ખાય છે; અને જ્યાં ગામને ઝાંપે પીપળાએ હાય છે, ત્યાં છેકરાંએ પણ એ ફળ વીણી વીણીને ખાય છે. એ પાકેલી પેપડી લાવી તેને છાંયે સૂકવવી, પછી તેને ફૂટવી અગર દળાવીને લોટ બનાવવા અને તે લેટને તુલસીનાં બીની માફક પાક બનાવવેા અને તેમાં પણ એજ પ્રમાણેની વસ્તુ નાખવી તથા વજન પણ તેજ પ્રમાણે સમજવું. તે સિવાય કોઇ માણસને માવે। પસંદ ન હેાય, અગર કાહ્ને બદામની જરૂર ન લાગે તે એ વસ્તુ નાખ્યાવિના પણ ચલાવી શકાય છે; તેમજ પેપઢીનું તથા તુલસીના ખીનું વજન પણ પાતપેાતાના શરીરની પ્રકૃતિ પ્રમાણે એઠું વધતું કરી શકાય છે. જેમકે ઉપર જણાવેલ વજનના પાકમાં નવટાંક પેપડી પણ નાખી શકાય, પાશેર પેપડી પણ નાખી શકાય અને એથી વધારે પણ નાખી શકાય; પણ એ પ્રમાણે જેમ પેપડી વધારે કે ઓછી નાખીએ તે પ્રમાણે પાકના ગુણમાં તથા સ્વાદમાં ફેર પડે છે અને બહુ દવાવાળે! પાક ઘણા લેાકાને ખાવા ભાવતેા નથી; તેમજ પચવામાં પણ મુશ્કેલી પડે છે. તેથી ઉપર જે વિધિ બતાવેલી છે, તે સ્વાદ તથા ગુણુ ભતે વસ્તુ સચવાય અને સૌતે માફક આવે તથા સહેલાઇથી બની શકીને એછા ખર્ચામાં થઈ શકે તેવી છે; માટે જેનાથી બની શકે તેણે તેને લાભ લવે જેઇએ. પીપળાની પેપડી પુરુષને તાકાત આપવામાં અતિશય કાયદાવાળી વસ્તુ છે અને સ્ત્રોત્રેાના ગર્ભાશય ।। ઘણી જાતના દેખે એથી દૂર થાય છે. વળી પીપળાની પેડી ખવરાવવાથી બાળકોની બધા સુધરી જાય છે અને તેને જલદીથી ખેલતાં આવડી જાય છે તથા તેઓના શરીરમાંથી ઘણી 11ના રાત્રે ફક્ત પેપડા ખાવાથીજ મટી જાય છે. એવી ઉત્તમ વસ્તુએ માત્ર પક્ષીએજ ખાઈ જાય છે તથા નીચે ખરીને ધુળમાં મળી જાય છે. જે દવામાં તેના કરતાં સેમા ભાગ જેટલે પણ ગુરુ ન હેાય તેવી દવાએ બહુ મે.ઘી કિ'મતે ઘણા લેકેા વાપરે છે તે ઉલટા દુ:ખી થાય છે. એમ ન થાય માટે આવી સાદી સાદી નિર્દોષ ધરગતુ વસ્તુઓના લાભ લેતાં શીખવું જોઇએ.
૨૯૭
૩–હાથલાના ફળના રસના પાક
ગામડાંએમાં ખેતરેાની વાડામાં હાથલાના થાર નામે કાંટાવાળા થાર થાય છે. તેના આકાર હાથના પંજા જેવા હોય છે, તેની ઉપર બહુ કાંટા હોય છે અને તેમાં લાલ ડેાડવાં થાય છે. તેની ઉપર પણ બહુ બારીક કાંટા હેાય છે. એ પાકેલા ફળને લાવી તેની ઉપરની છાલ કાઢી નાખવી અને અંદરથી જે ગર્ભ રહે તે ગર્ભને હુંદી નાખવે. એટલે તેમાંથી રસ નીકળશે, એ રસને જાડા કપડાવડે બે વખત ગાળી લેવે. તે રસમાં સાકર નાખી તેની ચાસણી બનાવવી. મતલબ કે ચાસણી બનાવવા માટે સાકરમાં જેમ પાણી નાખીએ છીએ, તેમ પાણી નહિ નાખતાં તેને બદલે હાચલાનાં ડેડવાંને રસ નાખવેા અને તેની ચાસણી બનાવવી. એ પછી ચણાને લેટ શે. ૧ લઈ તેને ઉપર મુજબ મેણુ દઇ તથા દૂધનેા પ્રાખે। દઈ ઘીમાં મેાહનથાળની પેઠે શેકી લેવા. તેમાં પણ ઉપર પ્રમાણે ભાંગ તથા મરી મીલાવવાં અને બરાબર લોટ શેકાઈ રહે, ત્યારે પેલી ચાસણીમાં મીલાવી દેવું. એ પાક ખાંસી તથા દમના દરદવાળાઓને બહુ ફાયદો કરે છે અને જેના શરીરમાં બહુ શરદી રહેતી હૈાય અને બહુ ટાઢ વાયા કરતી હેાય તેને પણુ એ પાકથી બહુ ફાયદા થાય છે. એ પાક લાલ રંગને થાય છે. એ હાથલાનાં ડેડવાંનેા રસ કાઢતી વખત હુ સંભાળવું જોએ; કારણ કે તેની ઉપર બહુ કાંટા હોય છે. એ કાંટા પાકની અંદર ન આવી જાય તેની ખાસ સંભાળ રાખવી જોઇછે. એ પાક ખાવાથી પણ અજબ જેવા ફાયદા થાય છે. એ ડેડવાં હજારા ખાંડી મફ્ત મળી શકે તેમ છે; કારણકે કાઇ પણ લકા તેમાંથી કાઇ ખાસ ચીજ઼ે બનાવતા નથી, પણ જે કાઇ રસાયણશાસ્ત્રી કાધ કરે તે હાથલાનાં ડેાડવાંમાંથી ગાળ તથા સાકર બહુ સહેલાઇથી બનાવી શકાય તેમ છે. એ સિવાય બીજી પણ ઘણી જાતની દવા તેમાંથી મેળવી શકાય તેમ છે. તેમાં ખાસ મુખીની વાત એ છે કે, એના
× પૈાષ્ટિક પાકોમાટે રેક પદાથ વિધી ગુણવાળા હોવાથી તે એવા પાકોમાં નખાવા જોઇએ નહિ, એવા ભાવતુ' એક અગત્યના દેશી વૈદ્યકના ગ્રંથમાં વાંચેલું યાદ છે, માટે આવી બાબતમાં અનુભ વૈદ્યને મત લઇ તે મુજબજ વર્તાવા ભલામણ છે. ભિક્ષુઃ અખાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com