________________
મહાત્મા દઢપ્રહારી કરી આવે પણ કોઇ તેને પક્કી ન શકે. દુર આથી ફૂલા ને મોટી મોટી ચેરીઓ કરવા લાગે.
ગામમાં તેને જુલમ વધવા લાગ્યો. તેના માટે ખૂબ ફરિયાદ કરવા લાગ્યા. જ ગામની રાડે આવવા લાગી. કાં તે કોઈને માર્યો હેય; તે કોઈની ચીજ ઉપાડી લીધી હેય. કોઈ એનું નામ પણ લે તે માર માર્યા વગર એ ન મુકે! મન થાય તે કોઈના ઢોર છોડી મૂકે. ઈચ્છા થાય તે કોઇના તબેલામાંથી ઘડા ઉઠાવી ને સહેલ કરી આવે. મરજી થાય તો ચીભડાં ને શાકભાજીની વાડીઓને કચ્ચરઘાણ કાઢી આવે. આથી ધીમે ધીમે તે લેકેને બહુ અળખામણું થઈ પડશે.
કોઈ ડાહ્યા માણસોએ તેને શીખામણ દીધી ભાઈ નઠારી ટેવ છોડી દે ! તારી બુદ્ધિને સારો ઉપયોગ કર ! તારી ચાલાકી સારા કામમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com