________________
મહાત્મા દઢપ્રહારી
સમજાવે. બ્રાહ્મણને દિકરો કે હેય એવી વાત કહે પણ એના મનમાં કંઇજ ન ઉતરે. ઉલટો રીસે બળે, ગાળે દે ને અપમાન કરી નાસી જાય. કોઈની શીખામણ પણ ન
સાંભળે.
દુધની ઉંમર વધી એમ એની કુટેવો પણ વધી. જુગાર રમવાની ટેવ પડી. નિશાળમાં ગોઠિયાઓ સાથે છાને છાને જુગાર રમે. ગામમાં પણ રમે. ધીરે ધીરે આ ટેવ વધતી ગઈ. તે પાકો જુગારી બની ગયે. પણ જુગારમાં તે પૈસા જોઈએ. એ લાવવા ક્યાંથી ? એટલે દુધરે ચેરી કરવી શરૂ કરી. પહેલાં ઘરમાંથી પાઈપઈસે ઉઠાવવા માંડશે. પછી પાડોશીઓનાં ઘરમાંથી લેવા મંડ. ઘેર મહેમાન આવે કે એણે ખીસામાંથી પસા ચોર્યાજ છે.
પણ જુગારમાં એટલા પૈસાથી પુરૂં ન પડે. એથી દુધરે મટી ચેરીઓ કરવા માંડી. તે ચાલાક જબરે એટલે બધે ફાવી જાય. ચેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com