________________
મહાત્માં દૃઢપ્રહારી બ્રાહ્મણને એક છોકરો. તેનું નામ દુર્ધર. જાતને એ બ્રાહ્મણ પણ સ્વભાવે બહુ હલછે. ભણવું–ગણવું ગમે નહિ. તેફાન મરતીમાં હંમેશા પહેલે. માબાપનું કહ્યું માને નહિ. સામે થાય ને ગાળો દે. જુઠું બોલે ને ચોરી કરે. ગોઠિયાઓ સાથે લડે ને વાતવાતમાં લડાઈ લઈ આવે. કોઈને એકલે જુએ કે ઝટ થપાટ લગાવે. કંઇ વસ્તુ પડેલી જુએ કે ઝટ ખીસામાં સેરવી દે,
એ મેટ થશે અને નિશાળે મૂળે. પણ એને તે ભણવું ગમે? કોઈ દિવસ પાઠ જ ન કરે. મહેતાજી ખૂબ ઠપકે દે ને માર મારે, પણ દુર્ધરને કશું ન થાય. માબાપ એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com