________________
વીર પન્ના.
એવામાં સમાચાર મળ્યા કે પ્રભુ મહાવીર પાસેના પહાડપર પધાર્યા છે. આ વાત સાંભળી અનેેને ખૂબ આનંદ થયા. ધન્ને પાતાની સ્ત્રીઓ સહિત ત્યાં ટીક્ષા લીધી. શાળિભદ્રે આવીને પણ દીક્ષા લીધી.
૨૦
હવે ધન્ને તથા શાળિભદ્રે આકરાં તપ આદર્યો. ઢાઈ વખત માસના ઉપવાસ તા ઢાઇ વખત બે માસના ઉપવાસ, ઢાઈ વખત ત્રણ માસના ઉપવાસ તે કાઇ વખત ચાર માસના ઉપવાસ. આ પ્રમાણે એક વખતના મહાવિલાસી હવે મહાતપસ્વી થયા.
અન્ને મહાતપરવીઓએ ધણા વખત સુધી તપ કર્યું. પોતાના મન તથા વચનને ખૂબ પવિત્ર બનાવ્યાં અને મહાતપસ્વી તરીકેજ પેાતાનું જીવન પૂર્ણ કર્યું.
ધન્ય છે વીર ધન્નાને ! ધન્ન છે વીર શાળિભદ્રને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com