________________
મહાત્મા દઢપ્રહારી
જોઇએ, ધર્મ
હવન જાણવાં
પ્રાયદે છે ! તું કલ્યાણ “ થશે.
ચલાવ ! બ્રાહ્મણના દીકરાએ ભણવું મેં શીખવાં જોઇએ, હામ જોઇએ. તું સુધરીશ તે। તને સારા રસ્તે જઇશ । તારૂં માણુસે। તને વખાણશે.. નાતજાતમાં તું પ’કાશ મૈં તારૂ નામ થશે. ’ પણ દુ`રને આ શીખામણુ પત્થર પર પાણી જેવી હતી. એને શીખામણ ન ગમી. એ સુરસે થયા. શીખામણ આપનાર બિચારા ચૂપચાપ રસ્તે પડયા.
ચારી કરતાં જે ગાઠિયા મળ્યા તે બધા બદમાશ, એટલે તે ખૂબજ બગડયા. હવે તે દારૂ પીએ, માંસ ખાય ને ર'ડીબાજી કરે.
લેાકાને તેનાથી ખૂબ ત્રાસ થયા. રાજાને તેની જાણ થઈ. એટલે હુક્મ કર્યાં. એ ૮ દુષ્ટને અવળે ગધેડે બેસાડા, માથે કરાવે મુંડા, તેના પર ચોપડે ચુના, માઢ ચાપડે મેશ, ગળામાં નાંખા ખાસડાને હાર અને વગાડા ખાખરાં હાંડલાં. પછી આખા ગામમાં ફેરવી કાઢી મૂકા બહાર. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com