________________
મહાત્મા દૃઢપ્રહારી
રાજના અમલના હુકમ થયા. દુરના વરવાડા નીકળ્યા. સાથે ડાંડી પીટાણીઃ હું જે કાઇ દુરના જેવું કરશે તેને આવું ફળ મળશે. - લેાકાએ તેના ઉપર વિક્કાર વરસાવ્યા. ભૂંડા હાલે ગામ બહાર કાઢી મૂકયા. નહારાની આ હાલત થાય !
આથી દુર બન્યા દાઝે. મનમાં વાળી ગાંઠ. આ ગામનું વેર વાળું તાજ હું ખરો. વેર લેવાના વિચારમાં ને વિચારમાં તે આગળ ચાલ્યેા. : ૧ઃ
ચાલતાં ચાલતાં આવ્યા ડુંગરી મુલકમાં, ત્યાં પર્વતની મોટી ખીણુ. ધણી 'ડી, ધણી વિકરાળ. કાચાપેાચાની તાકાત નહિં કે ત્યાં ડગલું પણ ભરે. પણ દુરની છાતી બહુ મજબૂત એટલે અંદર દાખલ થયા.
ઝાડી વધવા લાગી. તેમાં અનેક જાતનાં ઝાડ. અનેક જાતના વેલા. વેલા ઝાડે વીંટળાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com