________________
૬
મહાત્મા દૃઢપ્રહારી
ને પાંજરા બનાવે. નીચે માથેાડું, રરતા કાઈક ઠેકાણે ઠેકાણે નીચેા. દુર આવા રસ્તે વટાવી આગળ
ઉગેલું ધાસ. માથેાડુ, ઊંચા, કાઇક
ચાા.
રસ્તા એથી પણ ભયંકર આન્યા. મોટા મોટા ખડકા આવ્યા, ધાધમાર ઝરણાં આવ્યાં. મહામહેનતે તે બધાં પસાર કર્યો, ત્યાં ઝાડી કહે મારૂં કામ. આકાશમાં સૂરજનારાયણ પ્રકાશે પણ અહીં અંધારૂં ધાર. ચાલતાં ચાલતાં સાંજ પડી.
દુર એક ઝાડ પર ચઢા. રાત ત્યાંજ ગાળવા વિચાર કર્યો. ચાડી વારમાં જંગલી જનાવરાના અવાજ સળળાયા. ઘડીકમાં સિંહની ગર્જના તા કડીકમાં વાધની ત્રાડ. ધડીકમાં શિયાળની કિકિયારી તા ધડીકમાં
ચિત્તાના અવાજ. આખી રાત જંગલી પશુ આન્યા તે ગયા. દુધરે એમને જોતાં જોતાં રાત પસાર કરી.
વ્હાણું વાયું. જંગલી જાનવરા પાત-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com