________________
७
મહાત્મા દૃઢપ્રહારી
પેાતાની ખેડમાં ભરાયા. ભરાયા. પંખીઓ ઝાડ પર ગીત ગાવા લાગ્યા. એટલે દુર નીચે ઉતર્યાં.
આગળ ચાલવા લાગ્યા.
ચેાડીવારમાં ભીલનાં ઝુપડાં દેખાયાં. દુરને ખૂખ આનંદ થયો. તે અહીં આવવાજ નીકળ્યા હતા. જયાં ધાડું ચાલે છે ત્યાં આવ્યા કેટલાક ભીલ, રંગે કાળા ભૂત. કપડામાં એક લંગાટી ને હાથમાં તીરકામઠાં. તેમણે દુČરને પકડા અને લઇ ચાલ્યા રાજા પાસે.
ચાડું ચાલતાં એક અંધારી ગુ। આવી. ત્યાં ભીલાનું ટાળુ બેઠેલું. તેમણે આ દુરને જોયા એટલે રાજી થયા. માંહી માંહી વાતે કરવા લાગ્યા: ‘ આ નવલોહિયા જુવાન છે. માતાને બેગ દેવામાં કામ આવશે. ’
પેલા ભીલે। દુરને લઇ ગુડ્ડામાં પેઠા. અંધારામાં ચાલવા લાગ્યા. થાડી વારમાં અજવાળા વાળી જગા આવી. ત્યાં એક લo ભીલ બેઠેલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com