________________
મહાત્મા પ્રહારી
જાણે જમના અવતાર.
તેની પાસે એક સ્ક્રી
ખેડેલી. તે પણ કદાવર. તેણે શરીર એકજ કપડું પહેરેલુ. ગળામાં ને હાથમાં પત્થરનાં તથા રૂપાનાં ધરેણાં, આ બંને ભીલનાં રાજારાણી.
<
રાજાએ દુરને જોયા. એનું કદાવર શરીર, લાલ સુરખ ચહેરા, માટુ જખરૂં માથું. આ બધાથી રાજાએ પારખ્યું કે આ માણસ ચારીમાં ખૂબ ઢાશિયાર છે. આપણને બહુ કામના છે. તેણે પૂછ્યું: ‘કેમ ! તારા શું વિચાર છે !' દુધરે કહ્યું: ‘ આપની સાથે રહેવાના ને આપના ધંધા કરવાના. ’ ભીલ રાજાએ રાજી થઇને તેને પેાતાની પાસે રાખ્યા.
દૂર ખૂબ જબરા નીકળ્યેા. ચારી કરવામાં કે ધર ફાડવામાં તે એકકા. ગમે તેટલું ચાલે પણ થાક નહિ. ગમે તેટલી લડાઈ થાય તેાય થાકે નહિ. અધારી ધાર રાત તા અને મન દિવસ જેવી. જ્યાં કહા ત્યાં જઈ આવે. જે કામ કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com