________________
મહાત્મા દઢપ્રહારી કોઈ હિંમત ન કરે તે કામ દુર્ધર કરે. ભલભલા ભડવીરે સામે એ બાખડે. જેવા તેવાને તે ચપટીમાં મસળી નાંખે. રાજમહેલે લૂંટવા એ તો એને મન રમત. રાજમહેલના ચોકીદારો જોતા રહે ને એ લૂંટીને નાસી જાય. દુર્ધરના હાથમાં જે આ એના પૂરા ભોગ મળ્યા સમજી લે. - દુર્ધર ધીરે ધીરે સહુને વહાલો થશે. એટલે ભીલ રાજાએ તેને પુત્ર બનાવ્યું અને પિતાની બધી મિલકત સેંપી.
દુર્ધર મટી મોટી ચોરીઓ કરે. તેમાં કોઈએ સામું થાય તો માર્યું જાય. તેને પ્રહાર કદીએ ખાલી ન જાય એટલે તેનું નામ પડયું દૃઢપ્રહારી.
એક વખત મોટી ધાડ લીધી. ગ કુશળ નગર લુંટવા. ત્યાં એક બ્રાહ્મણનું કુંટુંબ. બિચારું ખૂબ ગરીબ. ઘરમાં એક દિવસના પણ તાકડા નહિ. મુડીમાં એક વસુકેલી ગાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com