________________
મહાત્મા દૃઢપ્રહારી
તેવામાં આવ્યેા તહેવાર. એટલે છેકરાઓએ
9
કર્યો કજીએ આપા ૬ ! ખીર ખાવી છે. બ્રાહ્મણે તેમને ખૂબ સમજાવ્યા. પણ બાળક શું સમજે ! એટલે તે થાડા ઘેર ફર્યાં. દૂધ, ચેાખા ને સાકર એકઠાં કર્યા. તેની રધાવી ખીર. પછી સ્ત્રીને કહ્યું: * ખીર તૈયાર થાય એટલે ઉતારજે. હું નદીએ નાહીને આવું છું. ' બ્રાહ્મણ ગયા ન્હાવા.
એવામાં દૃઢપ્રહારીની ધાડ આવી. લોકા ત્રાસ પામ્યા. નાસવા લાગ્યા. બધા ચારા જુદા ઠેકાણે લૂટવા લાગ્યા. એમાં એક બ્રાહ્મણને ઘેર આવ્યો. ત્યાં લૂટવાનું શું મળે ? એવામાં બરાબર તૈયાર થયેલી ખીર જોઇ.
૧૦
જુદા
ચાર
ચારે ખીર ઉપાડી. ાકરા કળવા લાગ્યા. એવામાં આળ્યે બ્રાહ્મણ. જુએ તે ચારે ખીર ઉપાડેલી ને છેકરાં ઊભાં ઊભાં કકળે. એથી તેને ચડયા બહુ ક્રોધ. એટલે હાથમાં લીધી ભાગળ ( કમાડ આડી દેવાની ) ને મારવા દોડયા. ત્યાં થઈ સખત મારામારી.
આને મારામારી કરે છે ત્યાં આન્યા દૃઢપ્રહારી. તેણે કર્યાં તરવારનો એક ધા કે બ્રાહ્મણનુ માથુ જુદુ થયું. છેકરાઓએ ચીસ પાડી. સ્ત્રી ઊભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com