SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા દૃઢપ્રહારી ૧૧ થરથરવા લાગી. ફળીમાં બાંધેલી ગાય. તેનાથી આ ન ખમાયું એટલે આવી ઉફરાંટે. તેણે પૂછડું ઊંચું ને મારી દેાટ. સીધી દૃઢપ્રહારી સામે. કર્યું બીકને પણ દૃઢપ્રહારી વા છાતીના. જીંદગીમાં પણ નહિ એળખેલી. આવી ગાયથી તે તે શું બીએ ? ગાય પાસે આવતાંજ તરવારને ધા કર્યાં એટલે ગાયનું માથું જુદું ! દોડી. સ્રીથી આ જોયું ન યુ. ગાળાના વરસાદ વરસાવવા લાગી. ધમપછાડા કરતી તે સામી ખિચારીને શું ખખર કે તેનું પણ માત હો ! દૃઢપ્રહારીને સ્રી પર ખૂબ ગુરસા યે એટલે તેના પર પણ ધા કર્યાં. વાગ્યા બરાબર પેટ પર. ગર્ભવતી સ્રી ઢગલા થઈ હૅડી પડી. શ્રી ને બાળક અને ઝાર થયા ! થતાં તે થઇ ગયું. ક્રોધમાં દુરે હત્યા કરતાં પાછું ન જોયું. પણ પછી વિચાર થયો. " અરે ! મેં આ શું કર્યું ! ક્રોધમાં આંધળે થઈ ગયા. મારે હાથે ચાર મહા હત્યા થઈ. બ્રાહ્મણને મારી મેં બ્રહ્મહત્યા કરી, ગાયને મારી મે ગૌહત્યા કરી. બ્રાહ્મણની પત્નીને મારી મે’સ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy