________________
૧૨
હત્યા કરી ને તેના ગર્ભની હત્યા વારી. અરેરે ! મેં પેટ જોતામાં ચાર હત્યા કરી નાંખી.’
મહાત્મા દૃઢપ્રહારી
હત્યા કરી ખાલભરવા માટે જોત
દુર ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યું. એનું પત્થર જેવું હૃદય મીણુ જેવું થઇ ગયું. એ પોતાને નિવા લાગ્યા. જેણે પાપ કરતાં પાકું નહેાતું જોયું, અને આજે ખૂબ વલાપાત થવા લાગ્યા.
તે લૂટ પૂરી કરી નગર બહાર નીકળ્યા. પણ પેલી હત્યાએ નજર આગળ તર્યાંજ કરે. તેનું હૃદય ખૂબ વલેાવાયું. જમ જેવા દૃઢપ્રહારી ઠંડાગાર બની ગયા.
ચાલતાં ચાલતાં વનમા આવ્યા. ત્યાં જોયા એક સાધુ મુનિરાજ. તે સમતાના ભંડાર, પ્રેમની મૂતિ . એમને જોતાંજ દઢપ્રહારીનું હૈયું ભરાઈ આવ્યું. તેમના ચરણમાં પડી શકે ને શકે તે રાવા લાગ્યા.
મુનિ બેલ્યા : ‘ હૈ મહાનુભાવ ! શાંત થા. આટલા શાક શેના છે? '
દૃઢપ્રહારી બોલ્યા : પ્રભા ! હું મહાપાપી છું. મારે માટે જગતમાં સ્થાન નથી. '
મુનિ કહે, ‘ ભાઈ ! નિરાશ ન થા. પાપીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com