________________
વીર પન્ના
પાડીને બધી વાત પૂછી. પિતાએ કહ્યું: ‘ભાઇ ! તું ગયા તેની રાજાને ખબર પડી એટલે તેણે નકારા દ્વીધા. અને અમારી આ હાલત થઇ ! ' ધન્ના આ વાત જાણી ખૂબ ઢીલગીર થયેા. તેણે પૂરી કુટુંબને સાથે રાખ્યું અને સુખી કર્યું.
૧૮
ધન્ના બીજી પણ ચાર સ્ત્રીઓ પરણ્યો. ભૂખ ઊંચા કુટુંબની. તેને કુલ આઠ સ્રીઓ થઇ. તે હવે રાગૃહમાંજ રહેવા લાગ્યા. ત્યાં તેના માતા પિતા ઉપવાસ કરી મરણ પામ્યા.
: ૧૦ :
એક વખત ધન્ના બેઠા ન્હાવા. સુભદ્રા વાંસે ચાળે. પણ આંખમાંથી ટપટપ આંસુ પડે.
તેણે પાછું જોયું તે સુભદ્રાને રડતી દીઠી, ‘પ્રિયે ! આજે ઉદાસીન કેમ ?” ધન્નાએ કારણ પૂછ્યું. સુભદ્રા કહે, ‘ મારા ભાઈ શાળિભદ્રને થયા છે વૈરાગ્ય. તે હંમેશાં એક એક સ્ત્રીને છેડે છે. ખત્રીશ સ્ત્રીઓને એ એ રીતે છે।ડવાના છે. ધન્ના કહે, ‘ એ તે બહુ કાયર.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com