________________
૧૭
વીર ધને રને ચોરીને ધને નાઠો તે અહીં આવ્યું છે ભાગ આપે નહિતર ફજેતી થશે.'
ઘને કહે, “આતે ફરીથી થયો કંકાસ. આપણે કંકાસ જોઈએ નહિ. ચાલે પરદેશ. ત્યાં કમાઈ શું ને મજા કરીશું.”
સવારમાં વહેલા ઉઠી તેણે ચાલવા માંડયું. ચાલતે ચાલતે તે કૌશામ્બી નગરીમાં દાખલ થયે. ત્યાં રાજદરબારે મણિની પરીક્ષા થાય. પણ કેઈ સાચી પરીક્ષા કરી શકે નહિ. ધને મણિની બરાબર પરીક્ષા કરી. રાજાએ આથી પ્રસન્ન થઈ પિતાની કુંવરી પરણાવી. - હવે ધન્નાએ વસાવ્યું ધનપુર ગામ. ત્યાં બધી વાતે સુખ પણ પાણીનું મોટું દુખ. એટલે એક તળાવ ખોદાવવા માંડયું.
તે હંમેશ તળાવ પર આવે ને કેટલું કામ થયું તે જુએ. ત્યાં એક દિવસ પોતાનું કુટુંબ જોયું. તળાવ પર મજૂરી કરે અને ગુજરાન ચલાવે. ધને પહેલા તે ઓળખાણ ન પડી પણ પાછળથી ઓળખાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com