________________
વીર ના
ધન્નાએ એ વાત જાણી. એથી રાજદરબારમાં આવ્યા અને કહ્યું: ‘મહારાજ ! હુકમ હૈાય તે ન્યાય કરૂ’ રાજા કહે, ‘તમારાજ પાડ. કરી ને એને ન્યાય.
૧ન્ને તે! શેઠ અને હગ અનેને બેાલાવ્યા અને ન્યાય ચૂકવ્યાઃ ‘શેઠને ત્યાં ઘણી આંખે ધરેણે પડી છે. તેમાં શી ખબર પડે કે કઇ આંખકાની ! માટે આંખને નમુના લાવા અને તમારી આંખ લઇ જાવ.' પેલા ઠગ પકડાયા. આંખને નમુના ક્યાંથી આપે ? બીજી આંખે પણ આંધળા થાય. રાજાએ તેને ઠગ
જાહેર કર્યો ને શિક્ષા કરી.
૧૫
ગાભદ્ર શેઠ આથી ખૂબ હરખાયા ને તેને પેાતાની
સુભદ્રા નામે પુત્રી પરણાવી.
૮ :
એક દિવસે ધન્ના ગેાખે બેઠા બેઠા નગરને જોઇ રહ્યો છે. તેમાં થાડા ભિખારી જોયા. માણસે બરાબર પેાતાનાં કુટુંબ જેવા જ લાગ્યા. તે વિચારવા લાગ્યુંઃ ‘મારું કુટુ’બ આવી હાલતમાં કેવી રીતે આવી પડયું હશે ?' તપાસ કરતાં વાત સાચી નીકળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com