________________
વીર ધને
પેલા ભાઈએ અદેખાઈ છેડે નહિ. રોજ કંકાસ કરે. બન્ને કહે, “આ સારૂં નહિ. મારા લીધે બીજા દુભાય છે માટે પડદવા દે છુટા. પરદેશ જઈશું ત્યાં માઈશું ને મજા કરીશું.'
તે એક દિવસ વહેલા ઉઠોને ઘર બહાર નીકળી ગયો. ચા ચાલે દેશાવરમાં ગયે. - ત્યાં ઘણું જોયું, ઘણું ચાલ્યું. એમ કરતાં આ એક મોટા શહેરની ભાગોળે. શહેરનું નામ રાજગૃહ. ત્યાં એક વાડી સાવ સૂકી. ધનો ત્યાં રાત રહ્યો. સવારે જુએ ત્યાં સુકી વાડી લીલી બની ગયેલી જયાં ભાગ્યશાળી જાય ત્યાં શું ન થાય!
માળીએ શેઠને ખબર આપી. શેઠ બહુ હરખાયા. ધન્નાને તેડું મોકલ્યું. બને ત્યાં ગયે. શેઠે તેને જમાડ અને ખૂબ માન આપ્યું. પછી વાતચીત કરી. તેમાં તેમને લાગ્યું કે આ પ્રતાપી પુરુષ છે. એટલે પરણાવી પિતાની દીકરી.
ધન્ને ખૂબ નશીબદાર. જયાં તેના પગલાં ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com