________________
વીર ધના
બધા કહે, વળગાડા આ ધન્નાને. તે કરા
6
શું સમજવાના છે!' એક વેપારી
બોલ્યાઃ ‘ ધન્ના | તું વેપારનું મુહૂત કરે છે. એટલે આ મીઠું લઈ જા. શુકન બહુ સારા થશે. ’ બીજો કહે, ‘શેઠ બરાબર કહે છે. ' ધન્ના મનમાં સમજ્ગ્યાઃ । આ બધા મને છેતરે છે, પણ ફીકર નહિ. જોઇશું કેાણ છેતરાય છે ! ’ ધન્ના કહે, ભલે, મારા ભાગમાં આ ખારા, ’
૧૨
ધન્ના ખારી લઇને ઘેર આવ્યેા. બધા ભાઈ મેલ્યાઃ ‘જુએ તમારા ડાહ્યો દીકરી. ખરા વેપારમાં પારખાં થાય ! ગામે સારાં સારાં કરિયાણાં લીધાં ત્યારે ભાઇએ લીધી માટી. શું ઢાશિયાર છે ને ! ’
'
શેઠ પણ પૂછવા લાગ્યાઃ ધન્ના ! માટી કેમ લાભ્યો ? સારૂં કરિયાણું કાંઈ ન મળ્યું ?' ધન્ના કહે, પિતાજી ! આ ન ઢાય માટી. આ તે છે તેજ તુરી, લાલુ કરીએ ગરમ તે માંહી નાંખીએ તેજ તુરી તે અની જાય સાનું.' તે પ્રમાણે કરી જોયું તે સેાનું થયું. તેથી બધા બહુ રાજી થયા ને ધન્ના એકદમ માલદાર ખની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com