________________
વીર ધન્ના જેમ જોયા કરે. એવામાં હસતા હસતા ધન્ના ઘેર આવ્યા ને ધન્નાની આગળ સેાનામહેારની શૈલીએ રજુ કરી.
ધનસાર શેઠ એ જોઇ ખૂબ હરખાયા પણ ભાઇએના મહેાં લેવાઈ ગયા. એક ભાઇએ પૂછ્યું: ‘ ધન્ના ! આ મઢારા ક્યાંથી લઈ આવ્યા ?' ધન્નાએ જેવી હતી તેવી વાત કહી સંભળાવી. એ સાંભળી મી ભાઇએ બેલી ઉઠયાઃ હ્યા, આ તે। જુગાર રમ્યા જુગાર ! àાડ રમવી એ જુગાર નહિ તે બીજી શું? અમારી પરીક્ષા તે વેપારમાં કરવાની હતી ! ’
(
ધનસાર શેઠ કહે, ‘ઢીકરા ! ગાંડા ન થાય. કાઈને સારા જોઇને રાજી થઇએ. એની અદેખાઈ કરવાથી શું વળે? આ સાંભળી પેલા ભાઇએ બેાલી ઉઠયાઃ ‘હા, બાપા!' અમે તે ગાંડા જ છીએ ! ફત તમારા આ નાનકડા દીકરા જ ડાહ્યો છે !'
:8:
ધન્નાનાં વખાણ તે ચારે ખાજી થવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com