________________
કન –
વીર ધને સગા વહાલામાં, નાત જાતમાં ને વેપારી વર્ગમાં પણ તેની પ્રશંસા થવા લાગી. પેલા ભાઇઓ આ સાંભળીને મનમાં બળી જાય ને કંકાસ કરે.
ધનસાર શેઠ કહે, “લાવ્ય, હજી એક વખત પારખું લઉં.” બધાને તેમણે બોલાવ્યા ને થોડી સોનામહેરે આપી કહ્યું: “આ વખતે ન ભૂલશે. સહુ ધ્યાન રાખજે. સાંજે ઘેર આવજે ને કમાણી દેખાડ. સહુ સેનામહેર લઈને ચાલ્યા. એક ગયે આમ. બીજો ગમે તેમ. સહુ પડયા છુટા.
ધને ગયે બજારમાં. ત્યાં એક સુંદર ઢોલિયે વેચાય. પણ વેચનાર માણસ જાતનો ભંગી. એટલે કોઈ લે નહિ. ધને વિચાર્યું. “આ ટ્રેલિયામાં નક્કી કાંઈ કરામત છે માટે એજ લેવા દે.” તેણે એ ઢોલિયે વેચાતે લીધે.
પેલા ભાઈઓ ખૂબ રખડયા પણ કાંઈ કમાયા નહિ. આખરે આવ્યા ઘેર. ત્યાં પેલો ટેલિયા જેવામાં આવ્યું. એટલે તરતજ બેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com