SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રીખવદેવ હાથી પર ચડે ને જંગલમાં ફરે. એ માણસનું નામ વિમળવાહન. કાળનો મહિમા અજબ છે. ધીમે ધીમે ફળફળાદિ થયાં ઓછાં ને માણસોએ માંડયું લડવા. એક કહે કે મારું ઝાડ અને બીજે કહે કે મારું ઝાડ. એક કહે એનાં ફળ હું લઉં ને બીજો કહે એનાં ફળ હું લઉં. એવામાં નીકળ્યા વિમળવાહન. તે હાથી પર બેઠા છે ને દેવ જેવા શોભે છે. માણસે લડતા લડતા એમની પાસે ગયા અને કહ્યું : બાપજી ! અમારી તકરાર પતાવો.' વિમળવાહન કહે, “આ ઝાડ તમારું ને આ ઝાડ તમારુ. જા કેઈ લડશો મા ! ખાઓ પીઓ ને મોજ કરો ? આ વિમળવાહન આ ટોળીના–કુળના સ્વામી થયા એટલે ગણાયા કુળકર. આ વાતને વરસ વીતી ગયાં. વિમળવાહન ગુજરી ગયા ને તેમની છ પેઢીઓ પણ ચાલી ગઈ. સાતમી પેઢીએ થયા નાભિ કુળકર. તેમની સ્ત્રીનું નામ મરૂદેવા. તેમને રૂપ રૂપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy