________________
શ્રી રીખવઢવ
-૧ઃ
ધૃણા જુના સમયની વાત છે. જ્યારે આ દેશમાં ન્હાતાં ગામનગર કે ન્હાતાં પુરપાટણ. સઘળે લીલી કુંજાર ઝાડી. જ્યાં જુ ત્યાં અમૃત જેવાં મીઠાં ફળ. જ્યાં જુ ત્યાં અમૃત જેવાં મીઠાં પાણી. માણસા આર્વા અમૃત ફળ ખાય ને મીઠાં પાણી પીએ. જંગલમાં હરે ફરે અને મન્ન કરે, નહિ કોઇને ક કે નહિ કાઇને કંકાસ,
જંગલમાં એમ હરેફરે છે અને મા છે કરે છે. એવામાં આવ્યા હાથીભાઈ. એમની સાથે : એક માણસને થઈ દાસ્તી. એટલે દરરોજ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com