________________
-
THE
વીર બન્ને એકઠા કર્યા અને કહ્યું : “દીકરાઓ ! આપણે વેપારી માણસ છીએ. વેપારીના દીકરાને પારજ શેભે, તમે બધા એ વિદ્યામાં કેટલા કુશળ થયા છે તે આજે મારે જેવું છે. માટે દરેક આ સોનામહેરે . તેનાથી ગમે તે વેપાર કર ને એમાંથી થયેલી કમાણીમાંથી સાંજે ઘેર આવી સહુને જમાડજે.
પિતાની પાસેથી સોનામહોર લઈ ચારે ભાઈઓ વેપાર કરવા ચાલ્યા. સહુ જુદા જુદા વિખરાઈ ગયા. ચતુર ધ ફરતે ફરતે બજારમાં આવ્યું. ત્યાં એક દુકાન આગળ ઊભો રહીને વિચાર કરે છે ત્યાં સામે નજર પડી. એક શેઠ બેઠાં બેઠાં કાગળ વાંચે. ધન્નાને તેના અવળા અક્ષર દેખાય. પણ ધન્નો મહાચતુર ! અવળા અક્ષરોથી પણ તેણે આ કાગળ વાંચી લીધે. એમાં લખેલું કે આજ રોજ અમુક ઠેકાણે વણઝારાની પિઠે આવશે. માંહિ મોંઘામાં મેધાં કરિયાણાં ભરેલાં છે. અને તેને ખરીદવાથી ઘણો લાભ થાય તેમ છે માટે જલ્દી જજે ને બધાં કરિયાણું ખરીદી લેશે.
ધન્નો કહે, “ચાલે, આપણે બેડે પાર થયે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com