________________
વીર ધન્નો
દક્ષિણ દેશમાં ગેાદાવરી નામે મનહર નદી છે. તેના કિનારે એક માટું શહેર હતું. તેનું નામ પૈઠણુ. ત્યાં રહે એક શેઠ. તેમનું નામ ધનસાર. તેમને કેલૈયા કુંવર જેવા ચાર ઢીકરા. તેમાં સહુથી નાનાનું નામ ધો.
ધન્નામાં નામ પ્રમાણેજ ગુણ હતા. તે જન્મ્યા ને ધનસાર શેઠના ઘરમાં ધન વધવા માંડ્યુ. મીજના ચંદ્રમાની માફક ધન્નો વધવા લાગ્યા. કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી વરતાય. તે મુજબ ધવામાં ચતુરાઇ સાહસ વગેરે ગુણ્ણા નાનપણથીજ જણાવા
લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com