________________
પ્રભુ મહાવીર
ત્યાગી શિષ્યાઓમાં ચંદનબાળા તથા પ્રિયદર્શના ક્ષત્રિય પુત્રીઓ હતી. દેવાનંદ બ્રાહ્મણી હતી. ગૃહસ્થ શ્રી શિષ્યાઓમાં રેવતી, સુલસા, જયન્તી વગેરે વિદુષી બાઈઓ હતી.
કુલ ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓ પ્રભુ મહાવીરને હાથે રિક્ષા પામ્યા હતા. ગહરથ મી પુરુષે તો ઘણા જ હતા.
પ્રભુ મહાવીરે આ બધાને સંધ સ્થા. આ સંધ તીર્થ કહેવાય છે એટલે તેઓ તીર્થકર કહેવાયા, એમના પછી બીજું કોઈ તીર્થકર થયું નથી. એટલે તે ચરમ તીર્થકર કહેવાય છે. તેમણે પિતાના રાગષ પૂરેપૂરા જીતી લીધા હતા એટલે તેઓ જિન પણ કહેવાય છે.
સડેલા સમાજ આગળ આદર્શ જીવન ગાળનારને આ સંધ સ્થાપી પ્રભુએ જગતસુધારણાની ઘોષણ કરી. અનેક વહેમે ને અનેક કુરિવાજે ઉખડી ગયા. લેકે અહિંસાનું રહસ્ય સમજવા લાગ્યા. જ્ઞાન અને સાચા ત્યાગને ભારતવર્ષમાંથી ફરીથી પ્રકાશ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com