________________
પ્રભુ મહાવીર
અહિંસા એજ પરમ ધર્મ છે.*
પરંપરા વિકાસ થાય તો આત્મા જ પરમાત્મા બને છે.
વસ્તુની બધી બાજુ જેવાથી જ તેનું સાચું સ્વરૂપ સમજાય છે વગેરે.
પ્રભુ મહાવીર સામાન્ય લેકેની ભાષામાં જ પિતાને ઉપદેશ દેવા લાગ્યા. કેવલજ્ઞાન થયા પછી ત્રીસ વર્ષ સુધી તેમણે દેશના જુદા જુદા ભાગમાં ફરીને ઉપદેશ આપે. ચારે વર્ણના સ્ત્રીપુરુષો તેમના શિષ્ય થયા. ઈંદ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ બ્રાહ્મણે ઉદાયી, મેઘકુમાર આદિ ક્ષત્રિયે, ધન્ના, શાલિભદ્ર વગેરે વૈ, મેતારજ, હરિકેશી વગેરે શદ્રો પ્રભુના ત્યાગી શિષ્ય હતા.
વૈશાલિપતિ ચેડા મહારાજ, રાજગૃહપતિ શ્રેણિક, તેમને પુત્ર કાણિક વગેરે ક્ષત્રિયો, આનંદ કામદેવ વગેરે વેપાર ને ખેતી કરનાર વૈ, રાકડાલને સંક વગેરે કુંભારો પ્રભુના ખાસ ગૃહરશિષ્ય હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com