________________
૧૬
પ્રભુ મહાવીર
કાંઈક પીડા છે. પણ સત કાંઇ બોલતા નથી, એ તે પાછો ગામ બહુાર આવ્યા ને ધ્યાનમાં જોડાયા.
પેલા ભાઈબંધીથી આ દુઃખ ન જોવાયું. તે પાછળ પાછળ આવ્યા અને કુશળતાથી સળીએ ખેચી કાઢી. પણ અહા પીડા ! સિડુસમા શ્રી વર્ધમાનના મેઢામાંથી પણ ચીસ નીકળી ગઇ. પરંતુ ઘડીકમાં તે શાંત થઇ ગયા અને ધ્યાનમાં જોડાયા.
અહ્વા ધ્રુવી વીરતા ! આવી વીરતા કદી બેઇ નથી કે સાંભળી નથી. શ્રી વર્ધમાન આવી વીરતાથી જ મહાવીર કહેવાયા.
પ્રભુ મહાવીર, એક શાલના ઝાડ નીચે ડાંગરના ખેતરમાં ધ્યાન લગાવીને બેઠા છે. પાસે ધીમી ધીમીનઢી વહે છે. દિવસના ચાથા પહેાર છે. પાતાને છઠ્ઠનુ તપ છે,
આ વખતે તેમની મહાન તપશ્ચર્યાં પૂળી. દેવળજ્ઞાન થયું. એટલે બધું બરાબર જાણવા લાગ્યા. સાચા સુખના માર્ગ તેમને મળી ગયે.
આ વખતે હિંદમાં ધનધાન્ય ખૂબ હતાં, કલાકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com