________________
પ્રભુ મહાવીર માન્યું છે. એટલે તે ગામમાં ચાલ્યા ગયે. અહીં બળદ પણ ગામમાં ચાલ્યા ગયા. કહ્યું છે કે ધણી વિનાનાં ઢાર સૂનાં.
ગોવાળ પાછો આવ્યું. જુએ તો બળદ નહિ. તે બેઃ “અરે સાધુ મહારાજ ! મારા બળદ ક્યાં પણ કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળ ગુરસે છે. તેણે ફરીને પૂછયું: “અરે મહારાજ ! મારા બળદ કયાં ગયા ? તે ય કાંઈ જવાબ મળે નહિ. આથી ગોવાળ બહુ ગુસ્સે થયો.
તે બરાડઃ “કેમ અલ્યા સાધુડા ! નથી સાંભળતો? તારા કાનનાં આ કાણું નકામાં છે કે શું?' છતાં કાંઈ જવાબ મળે નહિ.
અહા!આટઆટલું સંકટ પણ વર્ધમાનના મુખ માંથી અરેકોરે નહિ. શું ક્ષમા ! શું સહનશીલતા !
ધ્યાન પૂરું થતાં તે ગામમાં ગયા અને ઘેર ઘેર ફરીને ભીક્ષા લીધી. ત્યાં બેચતુર મિત્રએ એમને જોયા. એમણે તરત પારખી લીધું કે આ મહાત્માના શરીરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com