________________
૧૪
પ્રભુ મહાવીર સાચા સંત વર્ધમાન તો નહાલે કે ન ચાલે. પણ ગશાળાથી તાપસંખા નહિ. તેણે પાડી બૂમ “ગુરુજી! ભાગે. આ કાળમુખ અગ્નિ તે આવી પહોંચે. હમણાં બળીને ભરમ થઈ જઈશું.”
આટલું બોલીને ગોશાળે ભાગ્યે; પણ સાચા સંત શ્રી વર્ધમાન શાંતિથી ઊભા રહ્યા. તેમના પગ બળવા મંડયા પણ તેઓ ધ્યાનથી ડગ્યા નહિ.
જયારે ધ્યાન પૂરું થયું ત્યારે જ તેઓ આગળ ચાલ્યા. પેલા ભાઈ પણ સાથે ચાલ્યા. પરંતુ પાછળથી એક વિદ્યા સાધવાં જુદા પડયા.
: ૫ :
શ્રી વદ્ધમાન ધ્યાનમાં ઊભા છે. એવામાં એક ગોવાળ આવે. સાથે બળદ. એને ગામમાં જઈ પાછા ફરવું. થોડી વાર માટે બળદ કોણ લઈ જાય અને લાવે? એટલે તે બોલ્યા “ઓ ભાઈ! જરા બળદ સાચવજે.” શ્રી વર્ધમાન તો ધ્યાનમાં હતા એથી કાંઈ જવાબ મળે નહિ. પણ ગોવાળ સમજો કે તેમણે સાચવવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com